શોધખોળ કરો
Smartphones to Launch in March 2024: નથિંગથી માંડીને Vivo સુધી, માર્ચમાં લોન્ચ થશે આ શાનદાર ફોન
Smartphones to Launch in March 2024: ભારતમાં માર્ચ મહિનામાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. આવો અમે તમને કેટલાક ટોપ સ્માર્ટફોન વિશે જણાવીએ.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

Smartphones to Launch in March 2024: ભારતમાં માર્ચ મહિનામાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. આવો અમે તમને કેટલાક ટોપ સ્માર્ટફોન વિશે જણાવીએ.
2/6

નથિંગ 5 માર્ચે ભારતમાં તેનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોનનું નામ Nothing Phone 2a હશે. ઓફિશિયલ ટીઝર અનુસાર, આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હશે. આ ફોનની પાછળ ગ્લિફ ડિઝાઇન હશે અને આ ફોન સફેદ રંગમાં લોન્ચ થશે. આ ફોનમાં MediaTek Dimensity 7200 Pro ચિપસેટ સાથે 6.7 ઇંચની ફુલ HD પ્લસ OLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે.
Published at : 01 Mar 2024 07:03 PM (IST)
આગળ જુઓ