શોધખોળ કરો
WhatsAppનું Code Verify ફિચર શું છે, ને કઇ રીતે કરી શકાશે આને યૂઝ, જાણો આખી પ્રૉસેસ..........
WhatsApp_19
1/7

નવી દિલ્હીઃ વૉટ્સએપે નવા સિક્યૂરિટી ફિચરની જાહેરાત કરી છે, આ ફિચર WhatsApp Web માટે રિલીઝ કરવામા આવ્યુ છે, કંપનીએ આને Code Verify નામ આપ્યુ છે. આ એક વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન છે, જે રિયલ ટાઇમ, થર્ડ પાર્ટી વેરિફિકેશનની સુવિધા આપે છે.
2/7

યૂઝર્સ આનાથી ચેક કરી શકે છે કે WhatsApp Web પર રન થનારા કૉડને ટેમ્પર નથી કરવામાં આવ્યુ. WhatsAppએ આને આસાના ભાષામાં સમજાવતા કહ્યું કે, WhatsApp Web ની સિક્યૂરિટી એકાઉન્ટ માટે Code Verify એક ટ્રાફિક લાઇટની જેમ કામ કરે છે.
Published at : 11 Mar 2022 10:56 AM (IST)
આગળ જુઓ





















