શોધખોળ કરો
Launched: ચાર કેમેરા સાથે ધાંસૂ ફિચર, તસવીરોમાં જુઓ કેવો છે Realme C35 ફોન.......
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/58e853fa6a1376edbf213f42b075511b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Realme_C35__11
1/10
![નવી દિલ્હીઃ રિયલમીએ ભારતમાં પોતાનો વધુ એક બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોન Realme C35 છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/8f334f2754cf5f5e5236c962db5c2975d6214.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ રિયલમીએ ભારતમાં પોતાનો વધુ એક બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ ફોન Realme C35 છે.
2/10
![અહીં અમે તમને આના ફિચર્સ અને તેની સાથે મળનારી ઓફર્સ વિશે પુરેપુરી માહિતી આપી રહ્યાં છીએ. કંપનીએ આ સ્માર્ટફોનને 2 વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે, અને ફોનને પણ 2 જ કલરમાં લૉન્ચ કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/355ba4eb77f2d7892397db361b4697f79eec4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અહીં અમે તમને આના ફિચર્સ અને તેની સાથે મળનારી ઓફર્સ વિશે પુરેપુરી માહિતી આપી રહ્યાં છીએ. કંપનીએ આ સ્માર્ટફોનને 2 વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે, અને ફોનને પણ 2 જ કલરમાં લૉન્ચ કર્યો છે.
3/10
![કિંમત અને ઓફર - realme C35 સ્માર્ટફોનના 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા છે, વળી 128 જીબી વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આને રિયલમીની વેબસાઇટ પરથી ખરીદવા પર 100 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/457a662546470bb80b1a68a1ea27133b56195.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિંમત અને ઓફર - realme C35 સ્માર્ટફોનના 64 જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 11999 રૂપિયા છે, વળી 128 જીબી વેરિએન્ટની કિંમત 12999 રૂપિયા છે. આને રિયલમીની વેબસાઇટ પરથી ખરીદવા પર 100 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
4/10
![વળી, ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 5 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આને ક્રેડિટ કાર્ડથી 451 રૂપિયા મહિનાના હપ્તા પર પણ ખરીદી શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/03423c1ef8c0ce403cc3fe7475345bb35e143.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 5 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આને ક્રેડિટ કાર્ડથી 451 રૂપિયા મહિનાના હપ્તા પર પણ ખરીદી શકાય છે.
5/10
![Realme C35ની સ્પેશિફિકેશન - રિયલમી C35 સ્માર્ટફોનમાં 6.6-ઇંચની Full HD સ્ક્રીન આપવામાં આવી છે, જે 2408 x 1080 પિક્સલ રિઝૉલ્યૂશન અને 600 નીટ્સ પીક બ્રાઇટનેસ વાળી છે. આની સાથે 90.7 ટકા સ્ક્રીન ટૂ બૉડી રેશિયો મળે છે. ફોનની એક બાજુ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/0ccf1ec2cbc2190404cf16c774bed14cd20c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Realme C35ની સ્પેશિફિકેશન - રિયલમી C35 સ્માર્ટફોનમાં 6.6-ઇંચની Full HD સ્ક્રીન આપવામાં આવી છે, જે 2408 x 1080 પિક્સલ રિઝૉલ્યૂશન અને 600 નીટ્સ પીક બ્રાઇટનેસ વાળી છે. આની સાથે 90.7 ટકા સ્ક્રીન ટૂ બૉડી રેશિયો મળે છે. ફોનની એક બાજુ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.
6/10
![સ્માર્ટફોનમાં 128GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટૉરેજ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ઓક્ટાકૉર Unisoc T616 ચિપસેટ સપોર્ટ મળશે, જે 6GB LPDDR4X રેમ સપોર્ટની સાથે આવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/d97b1f61dc3a4aec158966b9f07ddb1f433ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્માર્ટફોનમાં 128GB UFS 2.2 ઇન્ટરનલ સ્ટૉરેજ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ઓક્ટાકૉર Unisoc T616 ચિપસેટ સપોર્ટ મળશે, જે 6GB LPDDR4X રેમ સપોર્ટની સાથે આવશે.
7/10
![Realme C35 સ્માર્ટફોનમાં 5,000mAh પાવરની બેટરી આપવામાં આવી છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સિંગલ ચાર્જમાં ફૂલ ડે બેટરી લાઇફની સાથે આવશે. જ્યારે ફોનમાં બેટરી ઓછી હશે તો ફોન લાંબી બેટરી લાઇફ ઓફર કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/e64d6312a7328422d0151312a1b10a40e9248.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Realme C35 સ્માર્ટફોનમાં 5,000mAh પાવરની બેટરી આપવામાં આવી છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ફોન સિંગલ ચાર્જમાં ફૂલ ડે બેટરી લાઇફની સાથે આવશે. જ્યારે ફોનમાં બેટરી ઓછી હશે તો ફોન લાંબી બેટરી લાઇફ ઓફર કરશે.
8/10
![ફોનને કેમેરો - રિયલમી C35 સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. આની અપર્ચર સાઇઝ f/1.8 છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/1cdf461ddb55717f362c209543e0860998d78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોનને કેમેરો - રિયલમી C35 સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો છે. આની અપર્ચર સાઇઝ f/1.8 છે.
9/10
![સાથે જ મેક્રો કેમેરા અને એક બ્લેક વ્હાઇટ પોર્ટ્રેટ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો AI પ્રીમિયમ સોની સેન્સર આપવામાં આવ્યુ છે. આનીઅપર્ચર સાઇઝ f/2.0 છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/0b70b83eb7d855dd9ab3aaa1ee4868280d7a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાથે જ મેક્રો કેમેરા અને એક બ્લેક વ્હાઇટ પોર્ટ્રેટ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો AI પ્રીમિયમ સોની સેન્સર આપવામાં આવ્યુ છે. આનીઅપર્ચર સાઇઝ f/2.0 છે.
10/10
![રિયલમી C35 સ્માર્ટફોન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/07/90cb5401f14121ef63a8169da896f3ef4c1f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિયલમી C35 સ્માર્ટફોન
Published at : 07 Mar 2022 05:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)