શોધખોળ કરો
હવે Googleનું નવું AI તમને રાખશે સુરક્ષિત, Chromeમાં તરત જ પકડાઇ જશે સ્કેમ
Google AI Feature: ઓનલાઈન સ્કેમથી યુઝર્સને બચાવવા માટે ગૂગલે તેના લોકપ્રિય બ્રાઉઝર ક્રોમ અને સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Google AI Feature: ઓનલાઈન સ્કેમથી યુઝર્સને બચાવવા માટે ગૂગલે તેના લોકપ્રિય બ્રાઉઝર ક્રોમ અને સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. ગૂગલે ઓનલાઈન કૌભાંડોથી યુઝર્સને બચાવવા માટે તેના લોકપ્રિય બ્રાઉઝર ક્રોમ અને સર્ચ એન્જિનમાં એઆઇનો વ્યાપક ઉપયોગ શરૂ કર્યો છે. હવે યુઝર્સને રીઅલ-ટાઇમમાં કૌભાંડની ચેતવણીઓ મળશે તે પણ તેમના ડિવાઇસ પર.
2/6

માહિતી અનુસાર, ક્રોમ બ્રાઉઝરમાં હાજર સેફ બ્રાઉઝિંગ ફીચરને હવે એક નવી શક્તિ મળી છે જે એન્હાન્સ્ડ પ્રોટેક્શન મોડ છે. આ નવો મોડ પહેલા કરતાં વધુ એક્ટિવ હશે અને યુઝર્સને પોપ-અપ્સ, ફિશિંગ અને અન્ય કૌભાંડોથી સુરક્ષિત કરશે.
Published at : 10 May 2025 02:19 PM (IST)
આગળ જુઓ





















