શોધખોળ કરો
Ration Card e-KYC કરવાની સૌથી સરળ રીત,જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Ration Card e-KYC કરવાની સૌથી સરળ રીત,જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/6

રાશન કાર્ડ દ્વારા દેશના તમામ લોકોને મફત અથવા ઓછા ખર્ચે રાશન આપવામાં આવે છે. આ સાથે તે દરેક ભારતીય નાગરિકની ઓળખ સાથે જોડાયેલ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે.
2/6

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2013માં દેશના ઘણા લોકોએ તેમના રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવ્યું હતું. 2013 થી અત્યાર સુધી 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. નિયમ કહે છે કે દર 5 વર્ષે ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે. આ ડિજિટલ યુગમાં, તમે ઘરે બેસીને સરળતાથી તમારું ઇ-કેવાયસી કરી શકો છો.
Published at : 29 Mar 2025 06:49 PM (IST)
આગળ જુઓ





















