શોધખોળ કરો
મહિનાઓથી રિચાર્જ નથી કરાવ્યું અને કંપની વારંવાર કરે છે ફોન, શું સિમ બ્લોક થઈ જશે ? જાણો નિયમો
જો લાંબા સમય સુધી મોબાઇલ રિચાર્જ ન કરવામાં આવે તો નંબર બ્લોક થવાનું જોખમ રહેલું છે. આ અંગે ટેલિકોમ કંપનીઓના નિયમો શું છે ? દરેક ગ્રાહક માટે એ જાણવું જરૂરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

આજકાલ મોબાઇલ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોલ, મેસેજ, બેંકિંગ, પેમેન્ટ અને ઇન્ટરનેટ, બધું જ મોબાઇલ નંબર સાથે જોડાયેલું છે. પરંતુ ઘણી વખત લોકો લાંબા સમય સુધી પોતાનો મોબાઇલ રિચાર્જ કરતા નથી. જેના કારણે તેમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2/7

કંપનીઓ ગ્રાહકોને રિચાર્જ કરવા માટે સતત મેસેજ અને કોલ મોકલે છે. ઘણા લોકો આને અવગણે છે અને વિચારે છે કે તેમનો નંબર રિચાર્જ કર્યા વિના પણ કામ કરતો રહેશે. પરંતુ શું ખરેખર આવું થાય છે ? આ સૌથી મોટો પ્રશ્ન છે.
Published at : 05 Sep 2025 04:10 PM (IST)
આગળ જુઓ





















