શોધખોળ કરો

ઇન્ટરનેટ યુઝર્સ સાવધાન, Cookies એકસેપ્ટ કરવાથી થાય છે આ મોટું નુકસાન,

Internet Cookies: ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, આપણને ઘણીવાર “accept all cookies” કે “reject all cookies” નું પોપ અપ આવે છે.

પ્રતીકાત્મક તસવીર

1/7
ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, આપણને ઘણીવાર પોપ-અપ્સ મળે છે જે કહે છે કે “accept all cookies” અથવા
ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, આપણને ઘણીવાર પોપ-અપ્સ મળે છે જે કહે છે કે “accept all cookies” અથવા "“reject all cookies” મોટાભાગના લોકો વિચાર કર્યા વિના તેને એક્સેપ્ટ કરી લે છે, પરંતુ શું તમે જાણો છો કે, કૂકીઝ ખરેખર શું છે અને તેને accept કે reject કરવાનો શું અર્થ થાય છે?
2/7
કૂકીઝ એ નાની ફાઇલો છે જેને વેબસાઇટ તમારા ડિવાઇસ  પર સાચવે છે. તેમનું કામ એ યાદ રાખવાનું છે કે, તમે તે વેબસાઇટ પર શું કર્યું છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા શોપિંગ કાર્ટમાં કોઈ પ્રોડક્ટ  ઉમેર્યું હોય અથવા હિન્દી ભાષા પસંદ કરી હોય, તો આગલી વખતે જ્યારે તમે તે જ સાઇટની મુલાકાત લો છો, ત્યારે કૂકીઝ તમારી પસંદગીઓ યાદ રાખશે અને તમારા અનુભવને સરળ બનાવશે.

3/7
કૂકીઝના વિવિધ પ્રકારો છે. કેટલીક આવશ્યક છે અને વેબસાઇટને કાર્યરત બનાવે છે, કેટલીક ભાષા અને સ્થાન જેવી તમારી સેટિંગ્સ યાદ રાખે છે, કેટલીક તમારા વર્તન વિશે ડેટા એકત્રિત કરે છે, અને કેટલીક ફક્ત તમને જાહેરાતો બતાવવા માટે અનુસરે છે.

4/7
હવે પ્રશ્ન એ ઊભો થાય છે: તમારે તેને એક્સેપ્ટ કરવી જોઇએ કે રિઝેક્ટ  બધી કૂકીઝ એક્સેપ્ચ કરવાવાથી તમારી વેબસાઇટનો અનુભવ સરળ બને છે અને તમારી સેટિંગ્સમાં સતત ફેરફાર કરવાની જરૂરિયાત દૂર થાય છે. જોકે, નુકસાન એ છે કે, કંપનીઓ તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓને ટ્રેક કરી શકે છે અને તમારી દરેક ગતિવિધિ પર નજર રાખી શકે છે.

5/7
બીજી બાજુ, જો તમે બધી કૂકીઝને રીજેક્ટ કરો  છો, તો તમારી પ્રાઇવેસી સેફ રહે છે પરંતુ વેબસાઇટનો ઉપયોગ કરવો વધુ મુશ્કેલ બની શકે છે કારણ કે તે તમારી પસંદગીઓ અથવા ભૂતકાળની પ્રવૃત્તિઓ યાદ રાખી શકશે નહીં.

6/7
2018 થી યુરોપમાં લાગુ કરાયેલા નિયમોને કારણે, આ પોપ-અપ્સ હવે લગભગ દરેક વેબસાઇટ પર દેખાય છે. ઘણીવાર, લોકો વારંવાર આવતા પોપ-અપ્સથી કંટાળી જાય  છે અને તરત જ
2018 થી યુરોપમાં લાગુ કરાયેલા નિયમોને કારણે, આ પોપ-અપ્સ હવે લગભગ દરેક વેબસાઇટ પર દેખાય છે. ઘણીવાર, લોકો વારંવાર આવતા પોપ-અપ્સથી કંટાળી જાય છે અને તરત જ " કે “accept all cookies” " પર ક્લિક કરે છે. પરંતુ સંતુલન જાળવવું એ સમજદારી છે. આવશ્યક કૂકીઝ સ્વીકારવી ફરજિયાત છે, કારણ કે વેબસાઇટ તેમના વિના કાર્ય કરશે નહીં. જો કે, જો તમે ઇચ્છો તો તમે અન્ય કૂકીઝને રિજેક્ટ કરી શકો છો.
7/7
મહિનામાં એકવાર  કૂકી સેટિંગ્સ ચેક કરો અને તેને ક્લિયર કરી દો. વધુમાં, જો તમે જાહેરાતો અને ટ્રેકિંગ ટાળવા માંગતા હો, તો એડ બ્લોકર જેવા ટૂલ્સનો ઉપયોગ ફાયદાકારક છે. કૂકીઝ સંપૂર્ણપણે ખરાબ વસ્તુ નથી; તે ઇન્ટરનેટ અનુભવને સરળ અને ઝડપી બનાવે છે. ફેસેલિટી  અને પ્રાઇવેસીને સંતુલિત કરવા માટે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ મુખ્ય બાબત છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Website Safety Tips: વેબસાઇટ અસલી છે કે નકલી? એડ્રેસબારમાં ચેક કરો આ સિમ્બોલ

Phone Safety Tips: ફોન પાણીમાં પડી જાય તો ચોખામાં મૂકવાની ભૂલ ન કરો, અપનાવો આ ટિપ્સ

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી

Best Recharge Plans : Airtel vs Vi કોનો Voice-Only પ્લાન આપે છે  વધુ વેલિડિટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન

Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો

Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ

ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત

IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર  બે સ્થળોએ  ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ

Embed widget