શોધખોળ કરો
iPhone 15ની લેટેસ્ટ જાણકારી, કંપની નવા મૉડલમાં આપી શકે છે USB ટાઇપ-સી પૉર્ટ સાથે આ ફિચર્સ......
એક રિપોર્ટ અનુસાર, કંપની iPhone 15 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. જાણો આ આઇફોન 15માં શું શું મળી શકે છે ખાસ....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

iPhone 15 Leaks Report: દુનિયાની નંબર વન ટેક કંપની એપલ હવે પોતાના નવા આઇફોન 15ના લૉન્ચિંગ માટે તૈયાર છે. Appleના અપકમિંગ iPhone 15 અને 15 Proને લઇને ડિટેલ્સ સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, કંપની iPhone 15 સીરીઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. જાણો આ આઇફોન 15માં શું શું મળી શકે છે ખાસ....
2/6

9to5Macના નવા રિપોર્ટ અનુસાર, Appleનો iPhone 15 અને 15 Pro USB Type-C પૉર્ટ સાથે આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, Apple હજુ પણ પોતાની ચાર્જિંગ સિસ્ટમ પર થોડું નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. કંપની કદાચ આવું એટલા માટે કરી રહી છે કે તમે અન્ય કોઈ ચાર્જરથી આઈફોન ચાર્જ ના કરી શકો.
Published at : 08 Jun 2023 04:22 PM (IST)
આગળ જુઓ





















