શોધખોળ કરો
iPhone યૂઝ કરો છો, તો આ 3 ફિચર્સ એકવાર જરૂર ટ્રાય કરો, આ રીતે આવશે કામ
iPhoneમાં શોર્ટકટ્સ નામની એપ ઉપલબ્ધ છે, જે ખૂબ જ ઉપયોગી છે. આમાં ઘણીબધી એવી ફેસિલિટી છે જે તમારા એક્સપીરિન્યસને પુરેપુરો બદલી નાખશે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/5

iPhone Users Tricks: આઇફોન યૂઝર્સ એન્ડ્રોઇડ યૂઝર્સ કરતાં અલગ હોય છે, કેમ કે બન્ને હેન્ડસેટમાં યૂઝર્સને અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરવાનું હોય છે. એન્ડ્રોઇડ યૂઝર્સને તમામ ફેસિલિટી ગૂગલ આપે છે, તો વળી, આઇફોન યૂઝર્સને એપલ પોતાની ખુદની ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરવાની પરમિશન આપે છે. જો તમે આઇફોન યૂઝર્સ છો, તો તમારે કેટલીક ખાસ કીના ઉપયોગ વિશે જાણી લેવું જરૂરી છે, જેનાથી તમારું કામ આસાન થઇ જાય છે. iPhoneમાં શોર્ટકટ્સ નામની એપ ઉપલબ્ધ છે, જે ખૂબ જ ઉપયોગી છે. આમાં ઘણીબધી એવી ફેસિલિટી છે જે તમારા એક્સપીરિન્યસને પુરેપુરો બદલી નાખશે. આજે અમે તમને એવી જ કેટલીક ખાસિયતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
2/5

લૉ પાવર મૉડ - શું તમે જાણો છો કે ઘરની બહાર નીકળતા જ તમારો iPhone લૉ પાવર મૉડમાં ચાલુ થઈ જશે, અને તેનાથી તમારી બેટરી બચશે. આ વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે. આ ફિચરને ઓન કરવા માટે પહેલા શૉર્ટકટ એપ પર જાઓ, અને પછી ઓટોમેશન પર આવો. અહીં પર્સનલ ઓટૉમેશન બનાવો અને પછી 'લીવ' પર ક્લિક કરો, અને તમારા ઘરનું પ્લેસ સિલેક્ટ કરો. આ પછી ઍડ ઍક્શન પર ટૅપ કરો અને લૉ પાવર મૉડ ઑન કરો. આમ કરવાથી જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો, ત્યારે તમારો આઈફોન લૉ પાવર મૉડમાં ઓટોમેટિક ચાલુ થઈ જશે.
Published at : 11 Jun 2023 03:11 PM (IST)
આગળ જુઓ





















