શોધખોળ કરો
Motorola: મોટોરોલાએ બજેટ સેગમેન્ટમાં લૉન્ચ કર્યો શાનદાર Moto e13 ફોન, જુઓ.........
ફોનને ખાસ રીતે એન્ટ્રી લેવલ ગ્રાહકો માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે.
ફાઇલ તસવીર
1/10

Moto E13 Launch : મોટોરોલાએ પોતાના નવા સ્માર્ટફોન મોટો E13ને બજેટ કેટેગરીમાં ભારતમાં લૉન્ચ કરી દીધો છે. ફોનને ખાસ રીતે એન્ટ્રી લેવલ ગ્રાહકો માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે.
2/10

આ ફોનને તે લોકો માટે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે, જે વેબ બ્રાઉઝ કરવા, વૉટ્સએપનો ઉપયોગ કરવા અને કન્ટેન્ટ જોવા માટે સ્માર્ટફોન ખરીદવા માંગે છે.
Published at : 12 Feb 2023 03:56 PM (IST)
આગળ જુઓ




















