શોધખોળ કરો
Latest Tech News: ભારતમાં મળનારા 5 સૌથી મોંઘા 5G ફોન, કિંમત જાણીને ઉડી જશે હોશ
જો તમે આવા મોંઘા 5G સ્માર્ટફોન વિશે જાણવા માંગો છો, તો અહીં અમને તમને તેના વિશે બતાવી રહ્યાં છીએ. જુઓ લિસ્ટ....
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/6

Latest Tech News: ભારતીયોમાં અત્યારે 5G સ્માર્ટફોનનો ક્રેઝ ખુબ વધ્યો છે, સ્માર્ટફોન યૂઝર્સ હવે ઝડપથી 4G થી 5G માં સ્વિચ કરી રહ્યા છે. માર્કેટમાં 10 હજારથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીના 5G ફોન ઉપલબ્ધ છે. જો તમે આવા મોંઘા 5G સ્માર્ટફોન વિશે જાણવા માંગો છો, તો અહીં અમને તમને તેના વિશે બતાવી રહ્યાં છીએ. જુઓ લિસ્ટ....
2/6

Samsung Galaxy Z Fold 4: - સેમસંગના આ ફૉલ્ડેબલ ફોનની કિંમત 1,64,999 રૂપિયા છે. આમાં તમને 12GB રેમ અને 1TB સુધી સ્ટૉરેજ સ્પેસ મળે છે. સ્માર્ટફોનમાં 7.6-ઇંચની મેઇન સ્ક્રીન અને 6.2-ઇંચ કવર ડિસ્પ્લે છે. ફોનમાં 4400 mAh બેટરી છે અને Android 12 માટે સપોર્ટ છે.
Published at : 12 Sep 2023 12:47 PM (IST)
આગળ જુઓ




















