શોધખોળ કરો
લૉન્ચ પહેલા iPhone 13 Pro Maxની કિંમત લીક, જાણો શું છે ફિચર્સને લઇને કિંમત સુધીનુ બધુ........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/785d19519859bf60b4457c15315763f2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
iPhone_13
1/6
![નવી દિલ્હીઃ Apple iPhone 13 સીરીઝ લૉન્ચ થવામાં હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે, કંપનીએ કહ્યું કે આ સીરીઝ 14 સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવશે. પોતાની નવી iPhone 13 સીરીઝ અંતર્ગત કંપની iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max અને Phone 13 Miniને માર્કેટમાં ઉતારશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/59af08bb9adc5c4ecad52cc51310931884884.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ Apple iPhone 13 સીરીઝ લૉન્ચ થવામાં હવે અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે, કંપનીએ કહ્યું કે આ સીરીઝ 14 સપ્ટેમ્બરે લૉન્ચ કરવામાં આવશે. પોતાની નવી iPhone 13 સીરીઝ અંતર્ગત કંપની iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Max અને Phone 13 Miniને માર્કેટમાં ઉતારશે.
2/6
![વળી, લૉન્ચ પહેલા આ સીરીઝના ટૉપ વેરિએન્ટ iPhone 13 Pro Maxની કેટલીક ડિટેલ્સ લીક થઇ છે. આમાં સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સનો ખુલાસો થયો છે. જાણો શું છે ડિટેલ્સ.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/3d8e10df593bd54667417c70a94e35cf26227.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વળી, લૉન્ચ પહેલા આ સીરીઝના ટૉપ વેરિએન્ટ iPhone 13 Pro Maxની કેટલીક ડિટેલ્સ લીક થઇ છે. આમાં સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સનો ખુલાસો થયો છે. જાણો શું છે ડિટેલ્સ.....
3/6
![આટલી હોઇ શકે છે કિંમત - અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, iPhone 13 Pro Maxને કંપની 1,099 ડૉલર એટલે કે લગભગ 80,679 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/87833251fde03ce2aceac9af39891a687aa09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આટલી હોઇ શકે છે કિંમત - અલગ અલગ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, iPhone 13 Pro Maxને કંપની 1,099 ડૉલર એટલે કે લગભગ 80,679 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ કરશે.
4/6
![ફોનની પહેલી સેલ 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. તમે આ સ્માર્ટફોનને વ્હાઇટ, બ્લેક અને પ્રૉડક્ટ (રેડ) કલર ઓપ્શનની સાથે ખરીદી શકો છો. માનવામા આવી રહ્યું છે કે આ ફોન પિન્ક કલરમાં પણ અવેલેબલ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/7d36ca054ba95556a7a15a426aeac6ce32523.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોનની પહેલી સેલ 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. તમે આ સ્માર્ટફોનને વ્હાઇટ, બ્લેક અને પ્રૉડક્ટ (રેડ) કલર ઓપ્શનની સાથે ખરીદી શકો છો. માનવામા આવી રહ્યું છે કે આ ફોન પિન્ક કલરમાં પણ અવેલેબલ થશે.
5/6
![સંભવિત સ્પેશિફિકેશન્સ - iPhone 13 Pro Max માં 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જેનો રિફ્રેશ રેટ 120Hz સુધી હોઇ શકે છે. આની ડિસ્પ્લેમાં પહેલા નાના નૉચ આપવામાં આવશે. જોકે, બાદમાં આમાં Face ID 2.0 પણ આપવામા આવી શકે છે. આમાં તમને ત્રણ વેરિએન્ટ મળશે. જેમાં 128GB, 512GB અને 1TB સુધી સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. કંપની આ સીરીઝમાં પોતાનુ ખાસ લેટેસ્ટ પ્રૉસેસર A15 બાયૉનિક લઇને આવી રહ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/6e46a0378c694decf515350e55774e9997fa6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંભવિત સ્પેશિફિકેશન્સ - iPhone 13 Pro Max માં 6.7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જેનો રિફ્રેશ રેટ 120Hz સુધી હોઇ શકે છે. આની ડિસ્પ્લેમાં પહેલા નાના નૉચ આપવામાં આવશે. જોકે, બાદમાં આમાં Face ID 2.0 પણ આપવામા આવી શકે છે. આમાં તમને ત્રણ વેરિએન્ટ મળશે. જેમાં 128GB, 512GB અને 1TB સુધી સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. કંપની આ સીરીઝમાં પોતાનુ ખાસ લેટેસ્ટ પ્રૉસેસર A15 બાયૉનિક લઇને આવી રહ્યું છે.
6/6
![કેમેરા અને બેટરી - ફોટોગ્રાફી માટે iPhone 13 Pro Max સ્માર્ટફોમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. વીડિયોને લઇને આમાં ProRes ફિચર આપવામાં આવી શકે છે. સાથે જ ફોનમાં f/1.8 અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવી શકે છે. આશા છે કે, કંપની આ મૉડલમાં એસ્ટ્રૉફોટોગ્રાફી મૉડ પણ આપી શકે છે. વળી પાવરની વાત કરીએ તો iPhone 13ના ટૉપ મૉડલમાં 4352mAhની બેટરી મળી શકે છે. જે 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/09/1289a61d66d5ba5762c75affb53bcab380b0f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેમેરા અને બેટરી - ફોટોગ્રાફી માટે iPhone 13 Pro Max સ્માર્ટફોમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. વીડિયોને લઇને આમાં ProRes ફિચર આપવામાં આવી શકે છે. સાથે જ ફોનમાં f/1.8 અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવી શકે છે. આશા છે કે, કંપની આ મૉડલમાં એસ્ટ્રૉફોટોગ્રાફી મૉડ પણ આપી શકે છે. વળી પાવરની વાત કરીએ તો iPhone 13ના ટૉપ મૉડલમાં 4352mAhની બેટરી મળી શકે છે. જે 25 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
Published at : 09 Sep 2021 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)