શોધખોળ કરો

SmartPhone Buying Tips: ભલે મોડું થઇ જાય પરંતુ આ ફિચર્સની સાથે જ ખરીદો નવો સ્માર્ટફોન, નહીં તો પછતાશો

ણીવાર લોકો મોબાઇલ ખરીદતી વખતે તેના ફિચર્સ જોવાના બદલે તેનો કલર જોઇને જ તેને પસંદ કરી લે છે.

ફાઇલ તસવીર

1/6
SmartPhone Buying Tips: ઘણીવાર લોકો મોબાઇલ ખરીદતી વખતે તેના ફિચર્સ જોવાના બદલે તેનો કલર જોઇને જ તેને પસંદ કરી લે છે. અમે કેટલાક એવા જરૂરી ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેનો નવો મોબાઇલ ખરીદતી વખતે ખ્યાલ રાખવો જોઇએ.

2/6
મોબાઇલ બેટરી -  મોબાઇલમાં સૌથી જરૂરી વસ્તુઓમાંની એક હોય છે, આની બેટરી, જો બેટરી ઓછા પાવરની હશે, તો તમારે વારંવાર મોબાઇલ ચાર્જ કરવો પડશે, એટલે મોબાઇલ લેતી વખતે ઓછામાં ઓછી 5000 mAhની બેટરી વાળો ફોન જ ખરીદો.

3/6
રિફ્રેશ રેટ -  આજકાલ મોબાઇલ ફોનમાં મેસેજની આપલે વધુ થાય છે, જેના કારણે જલ્દી હેન્ગ થવા લાગે છે, એટલે તમારે નવો મોબાઇલ ખરીદતી વખતે કમ સે કમ 90 થી લઇને 120 hz  રિફ્રેશ રેટ સુધી ફોન જરૂર ખરીદો. જેથી તમને હેન્ગ થવાની સમસ્યાનો સામનો ના કરવો પડે.

4/6
કેમેરા ફિચર્સ -  હવે સેલ્ફી અને ફોટાની દરેકને લત લાગી ગઇ છે. તમે પણ જો નવો ફોન ખરીદવાનુ વિચારતા હોય તો, કમ કે કમ  સારા કેમેરા ફિચર્સને ધ્યાનમાં રાખજો, અત્યારે 50 મેગાપિક્સલ કેમેરા વાળા મોબાઇલ જ ખરીદો, જેથી ફોટો ક્લિક કરતી વખતે બેસ્ટ ક્વૉલિટી મળી શકે.

5/6
ડિસ્પ્લે ફિચર્સ -  નવો સ્માર્ટફોન લેતી વખતે સ્ક્રીનુ વિશેષ ધ્યાન રાખો અને એમૉલેડ ડિસ્પ્લે વાળો જ મોબાઇલ ખરીદો. આમાં તમને કલર કૉમ્બિનેશન તો સારુ મળે જ છે, સાથે જ મોબાઇલનો વધુ ઉપયોગ પણ તમારી આંખોને અસર નહીં કરે.

6/6
ફિંગર ટચ સ્ક્રીન -  અત્યારે સામાન્ય રીતે ફોનમાં ફિંગર ટચની સુવિધા અવેલેબલ જ હોય છે, પરંતુ કોશિશ કરો કો સ્ક્રીન ફિંગર ટચ વાળો ફોન ખરીદો, ફ્રન્ટ ફિંગર ટચ યૂઝ કરવુ ખુબ આસાન હોય છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ઘરમાં  ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

ફોન વેચતા પહેલાં આ 5 જરૂરી કામ કરવાનું ભૂલશો નહીં, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ

Embed widget