શોધખોળ કરો
18GB રેમ વાળો આ મોંઘોદાટ ગેમિંગ ફોન આજે મળી રહ્યો છે સસ્તામાં, ગેમના શોખીનોને મળે છે આમાં શાનદાર ફિચર્સ, જાણો વિગતે
Asus ROG Phone 5
1/9

નવી દિલ્હીઃ આસુસનો (Asus) ધાંસૂ ગેમિંગ ફોન રોગ ફોન 5 (Asus ROG Phone 5)ની ભારતમાં આજે પહેલો સેલ છે. સેલ આજે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. કંપનીએ આને તાજેતરમાં જ લૉન્ચ કર્યો છે.
2/9

આમાં ત્રણ વેરિએન્ટ્સ આપવામાં આવ્યા છે, જેમાં ROG Phone 5, ROG Phone 5 Pro, ROG Phone 5 Ultimate સામેલ છે. Asus ROG Phone 5 Ultimate 18 GB રેમ આપવામાં આવી છે. આના કારણે આ ફોન ખુબ પૉપ્યુલર થઇ ગયો છે. જાણો ફોનની કિંમત અને ઓફર વિશે......
Published at : 15 Apr 2021 11:24 AM (IST)
આગળ જુઓ



















