શોધખોળ કરો
Laptop Cooling Tips: કાળઝાળ ગરમીમાં ક્યાંક તમારા લેપટોપમાં ન થાય વિસ્ફોટ, કેવી રીતે રાખશો ઠંડુ, અહીંયા જાણો ટિપ્સ
Cooling Tips: દેશભરમાં લોકો હાલ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં, ભારે ગરમીના કારણે, ACમાં આગ અને કોમ્પ્રેસર વિસ્ફોટના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.
આવી ભારે ગરમીમાં આપણે આપણા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પણ ઠંડુ રાખવાની જરૂર છે. અહીં અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉનાળામાં તમારા લેપટોપને ઠંડુ રાખશે.
1/5

જો તમારું લેપટોપ પણ વધારે ગરમ થઈ રહ્યું છે તો તમારે આ વાતને બિલકુલ નજરઅંદાજ ન કરવી જોઈએ. આ ભૂલને અવગણવાથી તમારા લેપટોપને ઝડપથી નુકસાન થઈ શકે છે. આટલું જ નહીં, જો ઓવરહિટીંગ વધારે થઈ જાય તો તમારું લેપટોપ ફાટવાની શક્યતા રહે છે.
2/5

લેપટોપનો કૂલિંગ ફેન ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. જૂના લેપટોપમાં ઓવરહિટીંગની સમસ્યા વધુ જોવા મળે છે. જો તમારું લેપટોપ જૂનું છે તો તેનો પંખો રિપેર કરાવો
Published at : 02 Jun 2024 12:49 PM (IST)
આગળ જુઓ





















