શોધખોળ કરો
Vivoએ ભારતીય માર્કેટમાં ઉતાર્યો દમદાર પ્રૉસેસર વાળા 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ.....
Vivo_V21_5G
1/8

નવી દિલ્હીઃ સેમંસગ, ઓપ્પો અને રિયલમી બાદ હવે ચીની કંપની વીવોએ પણ આ મહિને પોતાનો નવો 5G ફોન Vivo V21 5G ભારતમાં લૉન્ચ કરી દીધો છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રૉસેસર સાથે સાથે 64 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે 4,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. જાણો ફોનની કિંમત અને સ્પેશિફિકેશન્સ.......
2/8

આ છે ફોનની કિંમત....... Vivo V21 5Gના 8GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 29,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વળી આના 8GB રેમ અને 256 GB સ્ટૉરેજની કિંમત 32,990 રૂપિયા રાખવામાં આવી છે.
Published at : 30 Apr 2021 10:52 AM (IST)
આગળ જુઓ





















