શોધખોળ કરો
WhatsAppનુ આ ખાસ ફિચર બહુ જલ્દી થઇ શકે છે રૉલઆઉટ, મળશે Facebook જેવી ફેસિલિટી
1/5

નવી દિલ્હીઃ દુનિયાભરમાં પોતાના બેસ્ટ ફિચર્સ માટે જાણીતી એપ WhatsAppની નવી પ્રાઇવસી પૉલીસીની ચર્ચાઓ ફરી એકવાર જોરશોરથી થવા લાગી છે. છતાં એપ ભારત સહિત દુનિયાભરમાં ખુબ પૉપ્યૂલર છે. એપ પોતાના યૂઝર્સને એક્સપીરિયન્સને બેસ્ટ અને આસાન બનાવવા માટે નવા નવા ફિચર્સ આપતી રહી છે.
2/5

હવે વૉટ્સએપમાં એક નવુ ફિચર એડ થવાનુ છે, જેની મદદથી આપણને વૉટ્સએપ પર સતત આવી રહેલા મેસેજથી છુટકારો મળી શકશે. એપમાં નવુ લૉગઆઉટ ફિચર રૉલઆઉટ કરવામા આવશે. આ ફિચરની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. વળી હવે આ ફિચર જલ્દી જ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.
Published at : 23 May 2021 11:27 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ





















