શોધખોળ કરો
WhatsApp યૂઝર્સને બહુ જલ્દી મળવાના છે આ શાનદાર ફિચર્સ, તમારી ચેટને બનાવી દેશે મજેદાર, જાણો શું છે.....
1/5

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી પૉપ્યૂલર એપમાં સામેલ વૉટ્સએપ (WhatsApp) આજકાલ કેટલાક શાનદાર ફિચર્સને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે પણ વૉટ્સએપે કેટલાય શાનદાર ફિચર્સ (WhatsApp Features) યૂઝર્સ માટે લૉન્ચ કરવામાં આવ્યા હતા, જેને લોકોએ ખુબ પસંદ કર્યા હતા.
2/5

વૉટ્સએપ બહુ જલ્દી સ્ટીકર સજેસન (WhatsApp Stickers) અને એપ કલર ફિચર (App Color Feature) એડ કરી શકે છે. હાલ આ બન્ને ફિચરનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બન્ને ફિચર એન્ડ્રોઇડ (WhatsApp Android) અને આઇઓએસ (WhatsApp iOS) બન્ને માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
Published at : 10 May 2021 11:43 AM (IST)
આગળ જુઓ




















