શોધખોળ કરો
વિરાટ કોહલી સિવાય વનડે ક્રિકેટમાં આ પાંચ બેટ્સમેનોએ બનાવ્યા છે 12000 રન, જાણો કોણ કોણ છે તે.......
1/7

સચિન તેંદલુકરઃ ક્રિકેટની ભગવાન સચિન તેંદુલકરે 12000 રન માત્ર 300 ઇનિંગમાં રમ્યા હતા, હવે વિરાટ આ મામલે તેમનાથી આગળ થઇ ગયો છે. (પ્રતિકાત્મક તસવીર)
2/7

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રેકોર્ડ કોહલી કહેવામાં આવે તો ખોટુ નથી. કેમકે કોહલીના નામે એક પછી એક એટલા બધા રેકોર્ડ નોંધાતા જાય છે, તે એક ઇતિહાસ છે. હવે કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી 12000 રન પુરા કરી લીધા છે, અને આ મામલે સૌથી મહાન બેટ્સમેન સચિન તેંદુલકરનો પણ રેકોર્ડ ધરાશાયી કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12000 રન બનાવવાનો રેકોર્ડ કયા કયા બેટ્સમેનોના નામે છે, જાણો અહીં. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ



















