5- વનપ્લસ 8 પણ થયો પૉપ્યુલર- આ ફોન મોંઘો હોવા છતાં ફોટોગ્રાફીને શોખીનોમાં આ ફોનનો જબરદસ્ત ક્રેઝ રહ્યો. આ ફોન આ વર્ષના ટૉપ રેટેડ ફોનમાં સામેલ રહ્યો. સાથે ONEPLUS 7T PROનુ પણ ખાસ એવુ વેચાણ થયુ.
2/7
3/7
4- રેડમી સીરીઝના ફોન છવાયા- ત્રીજા અને ચોથા નંબર પર શ્યાઓમીના ફોન રહ્યાં, રેડમી સીરીઝના ફોન પણ આ વર્ષે ખુબ વેચાયા છે. શ્યાઓમીને Redmi Note 8 Pro પણ ખુબ વેચાયો, શ્યાઓમીના Redmi 8A ફોનના પણ લગભગ 73 લાખથી વધુ યૂનિટ વેચાયા છે.
4/7
3- શ્યાઓમીના ફોન સૌથી વધુ પૉપ્યુલર- આઇફોન અને સેમસંગ બાદ ચીની કંપની શ્યાઓમીના ફોને આ વર્ષે ખુબ ધૂમ મચાવી છે. શ્યાઓમીનો Redmi Note 8 ફોનનુ દુનિયાભરમાં 110 લાખથી વધુ યૂનિટનુ વેચાણ થયુ છે. આની કિંમત પણ ઓછી છે.
5/7
2- સેમસંગ પણ ટૉપ પર- બીજા નંબર પર કોરિયન કંપની સેમસંગ રહી, આ વર્ષે Samsung Galaxy A51 સ્માર્ટફોનનુ દુનિયાભરમાં 114 લાખથી વધુ યૂનિટનુ વેચાણ થયુ. આ ઉપરાંત ગેલેક્સી નોટ 20 અલ્ટ્રા 5G ફોન પર પણ દુનિયાભરમાં વેચાયો..
6/7
1- iPhone સૌથી આગળ- આ વર્ષ મોબાઇલ કંપનીઓમાં સૌથી ઉપર આઇફોન રહ્યાં છે. આ વર્ષે આઇફોન 12 સીરીઝના 4 ફોન લૉન્ચ કરવામાં આવ્યા, જેમા આઇફોન 12, 12 પ્રૉ, 12 પ્રૉ મેક્સ અને આઇફોન 12 મિની સામેલ છે. આ વર્ષે એપલે 377 લાખથી વધુ આઇફોન 11 વેચ્યા છે. આ વર્ષે 80 લાખથી વધુ iPhone XR વેચાયા, આ ઉપરાંત આ વર્ષે 87 લાખથી વધુ iPhone SE વેચ્યા છે.
7/7
કેટલાક એવા ફોન છે જે આ વર્ષે પણ માર્કેટમાં ધૂમ મચાવવામાં સફળ રહ્યાં. અહીં અમે પાંચ ફોનની લિસ્ટ બતાવીએ છીએ જેને કોરોના કાળમાં પણ 2020ના વર્ષમાં માર્કેટમાં છવાયેલ રહ્યાં. જુઓ લિસ્ટ.....