શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

પ્રથમ ટી20માં કયા ખેલાડીનુ નામ ન હતુ, અચાનક એન્ટ્રી મળતા શું કરી ગયો કમાલ, જાણો વિગતે

1/7
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર)
2/7
મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ભારતે 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા, ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવર રમીને માત્ર 150 રન જ બનાવી શકી હતી. આમ 13 રનથી હારનો સમાનો કરવો પડ્યો હતો.(પ્રતિકાત્મક તસવીર)

3/7
ચહલે કાંગારુ ટીમને ધ્વસ્ત કરતાં એરોન ફિન્ચ 35 રન, સ્ટીવ સ્મિથ 12 રન અને મેથ્યૂ વેડ 7 રને પેવેલિયન મોકલી દીધા હતા. આ ત્રણેય સ્ટાર ખેલાડીઓની વિકેટ લેવાના કારણે ચહલ જીતનો હીરો બન્યો હતો. ચહલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. (પ્રતિકાત્મક તસવીર)

4/7
ખાસ વાત છે કે જાડેજાની જગ્યાએ મેદાનમાં ઉતરેલા ચહલે મેચમાં કમાલ કર્યો, ચહલે મેચમાં 4 ઓવરો ફેંકી અને 25 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. (પ્રતિકાત્મક તસવીર)

5/7
આ મામલે બીસીસીઆઇએ ટ્વીટ કરીને લખ્યું- રવિન્દ્ર જાડેજાને પહેલી ટી20 મેચમાં પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં હેલમેટ પર બૉલ વાગ્યો, ભારતની ફિલ્ડિંગ દરમિયાન યુજવેન્દ્ર ચહલ મેદાન પર ઉતર્યો. બીસીસીઆઇની મેડિકલ ટીમ જાડેજાની સ્થિતિ પર નજર રાખી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)

6/7
ખરેખરમાં ચહલને પ્રથમ ટી20માં પ્લેઇંગ ઇલેવનમાં કનેક્શન સબ્સિટ્યૂટ તરીકે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. એટલે કે પ્લેઇંગ ઇલેવનના લિસ્ટમાં યુજવેન્દ્ર ચહલનનુ નામ ન હતુ. (પ્રતિકાત્મક તસવીર)

7/7
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની પ્રથમ ટી20માં શાનદાર જીત સાથે શરૂઆત થઇ છે. ભારતે પ્રથમ ટી20માં કાંગારુ ટીમને 13 રનોથી હરાવીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. મેચમાં જીતનો હીરો યુજવેન્દ્ર ચહલ રહ્યો, હવે ચહલને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખમાં ચહલ પ્રથમ ટી20ની પ્લેઇંગ ઇલેવનમાં ન હતો.  (પ્રતિકાત્મક તસવીર)

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

Embed widget