શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17164717/IMG-20180817-WA0365.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાબા વિરામા બાદ વરસાદે એન્ટ્રી કરી છે. વરસાદના કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17164507/SNR-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લાબા વિરામા બાદ વરસાદે એન્ટ્રી કરી છે. વરસાદના કારણે ચારે બાજુ પાણી ફરી વળ્યા છે.
2/3
![લાંબા વિરામ બાદ રાજકોટમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટના ગોંડલ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17164501/IMG-20180817-WA0365.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાંબા વિરામ બાદ રાજકોટમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટના ગોંડલ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
3/3
![રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/17164455/21.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજકોટ: સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરતા લોકોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published at : 17 Aug 2018 04:49 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)