ઉલ્લેખનીય છે કે અમેરિકન પોર્ન ઇન્ડસ્ટ્રીથી બોલિવુડ સુધીની સફર ખેડનાર સનીનું કેરિયર ખુબ જ ખરાબ અભિનય છતા પણ સફળ રહ્યું છે.
2/5
ટ્વિટ પર પણ તેણે આ જ કેપ્શન સાથે સાથે તસવીર શેર કરી છે જે તેણે ફેસબુક પર તસવીર પોસ્ટ કરી છે.
3/5
જ્યારે ઇંસ્ટાગ્રામના કેપ્શનમાં લખ્યું છે કે, તે સામેવાળાની તસવીર લઈ રહી છે અને સામેવાળા તેની.
4/5
ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હવે એની તસવીરો લેવાનો સમય છે જે બધાની તસવીરો લેતા રહે છે.
5/5
મુંબઇ : બી ટાઉનની હોટ સની લિયોને પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ સનીએ એક તસ્વીર પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પોસ્ટ કરી છે.