શોધખોળ કરો
જેતપુરઃ પરણીત યુવતી છેલ્લા પાંચ વર્ષથી યુવક સાથે રહેતી હતી લિવ-ઇનમાં, શું આવ્યો અંજામ?
1/4

જેતપુરઃ અન્ય યુવક સાથે લિવ-ઇનમાં રહેતી યુવતીની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. વારા ડુંગરામાં લિવ-માં રહેતી યુવતીની તેના કહેવાતા પતિએ જ ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. પોલોસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, જેતપુર તાલુકાનું વારા ડુંગરા ગામમાં આવેલ ડેમની પાસેના સુનિતા વિઠ્ઠલ ભાણા સાથે છેલ્લા પાંચ વર્ષથી લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા. ત્યારે ગત સાતમી મેના રોજ સુનિતાના પહેલા પતિથી થયેલા સંતાનો અને સાસરીવાળાએ વિઠ્ઠલ સાથે ઝઘડો કર્યો હતો. આ જ રાતે સુનિતાની લાશ તેના ઘરેથી મળી આવી હતી.
Published at : 11 May 2018 11:46 AM (IST)
View More





















