શોધખોળ કરો
રાજકોટઃ પાર્લર કેબિન પર દરોડામાં કેટલાં કોલેજીયન કપલ ‘એકાંત’ માણતાં ઝડપાયાં? પોલીસે તેમને કેમ છોડી મૂક્યાં?
1/4

પોલીસે કેબીન પાર્લરના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંચાલકો સામે પોલીસે શું ગુનો નોંદ્યો તેની વિગતો મળી નથી. શહેરમાં અનેક ઠેકાણે આવાં પાર્લર ધમધમે છે ત્યારે પોલીસે એક જ પાર્લર પર કેમ દરોડો પાડ્યો તે ચર્ચાનો વિષય છે.
2/4

પોલીસનું કહેવું છે કે, દરોડા દરમિયાન કોલેજીયન યુવક-યુવતીઓ કેબિનોમાં એકાંત માણતાં હતાં. જો કે ચેકિંગ દરમિયાન કોઇ વાંધાજનક વસ્તુ નહીં મળતાં યુગલોને જવા દેવાયાં હતાં પણ પાર્લરના સંચાલકો આશિષ વાઢેર અને ભાર્ગવદાસ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
Published at : 24 Jul 2018 10:56 AM (IST)
Tags :
Rajkot PoliceView More





















