શોધખોળ કરો
રાજકોટમાં 40 સ્પામાં દરોડા, જાણો ગ્રાહકોને જલસા કરાવતી કેટલી વિદેશી યુવતીઓ ઝડપાઈ? કેટલી યુવતી ક્યા દેશની?
1/6

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ બાદ ઠેર-ઠેર સ્પામાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની 8થી 10 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
2/6

પોલીસે કાલાવડ રોડ પર તપસ સ્પા, ક્રિસ્ટલ મોલમા દેન હેવન સ્પા, ગુરૂકૃપા કોમ્પલેક્ષમાં આત્મીયા સ્પા, નિર્મલા રોડ પર ગોલ્ડ સ્પા પર તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત પણ પોલીસે અન્ય સ્પા પર તપાસ હાથ ધરી હતી.
Published at : 06 Aug 2018 11:45 AM (IST)
Tags :
Rajkot PoliceView More





















