શોધખોળ કરો

વિકૃત સ્ટોન કિલર સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયોથી થતો એક્સાઈટ, ઓરડીમાં કોથળીમાંથી મળ્યાં મળમૂત્ર, જાણો બીજી આઘાતજનક વિકૃત્તિઓ વિશે

1/10
હિતેષે રામન રાધવ 2.0 ફિલ્મ મોબાઈલ પર જોઈ હતી. આ ફિલ્મ જોઈને શિકારને એકદમ ક્રૂરતાથી કેમ મારવો તેની ટેકનિક શીખ્યો હતો. તે પોતાના રૂમમાં 15-15 કિલોના બે પથ્થર રાખતો ને તેનાથી શિકારને કઈ રીતે મારવો તેની પ્રેક્ટિસ કરતો.

2/10
હિતેષ પોતાના શિકારની હત્યા કર્યા પછી તેના જ મોબાઇલમાંથી તેના સગાને હિન્દી ભાષામાં ફોન કરી જાણ કરતો. પછી તે આ સિમ કાર્ડ તોડી નાંખતો.  આમ કરવા પાછળ તેનો પોલીસને ગેરમાર્ગે દોરવાનો ઇરાદો હતો.

3/10
હિતેષે કબુલ્યું છે કે પોતાને સોળ વર્ષની ઉમરથી જ સજાતિય સેક્સ સંબંધોનો અનુભવ થઇ ગયો હતો અને પહેલી વખત પોતાની સાથે સજાતિય સેક્સ સંબંધ બાંધનારાએ તેને પૈસા પણ આપતાં તે પણ આવું કરવા તરફ આકર્ષાયો હતો.

4/10
 હિતેષની ઓરડીની તપાસમાં તેની મનોવિકૃતિ ક્યા હદે પહોંચી હતી તે જોઈ પોલીસને પણ આઘાત લાગ્યો હતો. તેના રૂમમાંથી એક કોથળીમાંથી મળમૂત્ર મળ્યા હતા.  હિતેષ દિવસે બહાર ન નીકળતો હોઇ ઓરડીમાં જ શૌચક્રિયા કરી લેતો હતો.

5/10
મનોવિકૃત હિતેષ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં મુસ્લિમ વસ્તી વચ્ચે ૧ હજારના ભાડેથી ઓરડી રાખીને રહેતો હતો. લોકોને તે મિલ મજૂર હોવાનું કહેતો હતો અને મોટે ભાગે ઓરડીમાં જ પુરાઇને રહેતો હતો.

6/10
હિતેષ લૂંટ માટે ગે લોકોને નિશાન બનાવતો. પહેલાં જે પોતાના શિકાર સાથે સેક્સ માણતો અને પછી  ભોગ બનનારને પથ્થરના ઘા ઝીંકતો હતો. માત્ર બે ઘા મારીને તે તેને પતાવી દેતો.  ભોગ બનનાર તરફડિયા મારતો ત્યારે તે વિકૃત આનંદ માણતો હતો.

7/10
રાજકોટઃ રાજકોટમાં હાહાકાર મચાવનારો સ્ટોન કિલર હિતેષ દલપતરામ રામાવત માનસિક રીતે વિકૃત છે અને પોલીસની ઉલટતપાસમાં તેની જે વિકૃત્તિઓની વાતો બહાર આવી છે તે હચમચાવી નાંખે એવી છે.

8/10
હિતેષ પોતાના શિકારને ફટકાર્યા પછી તેના પર ઝૂકીને  પછી એકદમ નજીકથી તેને જોયા કરતો. તેના હાવભાવ તેને વિકૃત આનંદ આપતા. તેનો શિકાર જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી તે ત્યાં જ રહેતો અને તેના મોતની ખાતરી બાદ જ રવાના થતો.

9/10
 હિતેષ ગે હોય તેવા લોકોને ઓળખી જતો અને તેમની પાસે જઇ તેના થાપા પર હાથ ફેરવી 'મજામાં રાજા...' એવા શબ્દો બોલતો અને ચેનચાળા કરતો. આથી સામેનો માણસ પણ હિતેષ શોખીન હોવાનું સમજી જતો અને આ રીતે બંનેની ઓળખાણ થતી.

10/10
હિતેષ રામાવત સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયો જોવાનો શોખીન છે. પોલીસ સામે તેણે કબૂલ્યું છે કે સેક્સ્યુઅલી એબ્યુઝિવ વિડીયો જોયા પછી તે એક્સાઈટ થઈ જતો અને એવી વિકૃત્તિ આચરવાની તેને દબાવી ના શકાય તેવી ઈચ્છા થતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન

Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ

આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહીBhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું

Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો

Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો

બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી

Embed widget