શોધખોળ કરો
રાજકોટઃ તને ભૈરવ નડે છે, મારી સાથે શરીર સંબંધ બાંધીશ તો સારું થઇ જશે..........કાકાએ જ આવું કહી યુવતી સાથે માણ્યું સેક્સ, પછી શું થયું ?
1/6

બધાંએ નક્કી કર્યા પ્રમાણે યુવતી કોટડાસાંગાણીની ધારે પહોંચી ત્યારે યોગેશે તેને ધમકાવવાનું શરૂ કરતાં જ પતિ સહિતના સાસરિયાઓએ બહાર આવીને યોગેશની ધોલાઇ કરી હતી. એ પછી પરિણીતાએ ફરિયાદ નોંધાવતાં મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ સાપરાએ યોગેશ ઉર્ફે ભીખુ કુબાવતની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
2/6

કૌટુંબિક ભત્રીજીને હવસનો શિકાર બનાવનાર યોગેશ ઉર્ફે ભીખુએ ગત શનિવારે પણ વિધિના બહાને યુવતીને કોટડા સાંગાણીની ધારે બોલાવી હતી. જો કે પરિણીતા પાખંડી ભૂવાથી ત્રાસી ગઇ હોવાથી તેણે તેના પતિ સહિતનાઓને જાણ કરતાં તમામે ભેગા મળીને ભૂવાને રંગે હાથ પકડવાનું નક્કી કર્યું હતું.
Published at : 14 Aug 2018 11:27 AM (IST)
View More





















