શોધખોળ કરો
વર્લ્ડકપમાં નંબર-4ની પૉઝિશન પર રમશે આ ખેલાડી, 10થી વધુ ખેલાડી અજમાવ્યા બાદ ટીમ ઇન્ડિયામાં સેટ થયો આ ખેલાડી, જાણો વિગતે
1/6

યુવરાજ સિંહ પણ વચ્ચે નવ ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા જેમાં 150 રનની એક ઇનિંગ પણ સામેલ છે. જોકે, તે ખાસ કંઇ કરી શક્યો નહીં.
2/6

અંજિક્યે રહાણે એકસમયે નંબર ચાર માટે આદર્શ બેટ્સમેન માનવામાં આવતો હતો પણ તે નિરંતર નિષ્ફળ રહ્યો. રહાણેએ ચાર નંબર પર દસ ઇનિંગમાં 46.66ની એવરેજથી 420 રન બનાવ્યા જેમાં ચાર અર્ધશતક સામેલ છે. હાલમાં વનડેમાંથી બહાર છે.
Published at : 05 Nov 2018 03:45 PM (IST)
View More




















