શોધખોળ કરો

એશિયા કપઃ હોંગકોંગની ભારત સામે 26 રનથી સંઘર્ષમય હાર, ખલીલ અહમદની 3 વિકેટ

1/4
દુબઈઃ ભારતે હોંગકોંગને મેચ જીતવા આપેલા 286 રનના લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ 50 ઓવરમાં 8 વિકટના નુકસાન પર 259 રન બનાવી શકી હતી. જેના કારણે ભારતનો 26 રને વિજય થયો હતો. હોંગકોંગના ઓપનરોએ મક્કમ શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે વિક્રમજનક 174 રનની ભાગીદારી નોંધાવી હતી. હોંગકોંગ વતી નિઝામત ખાને 92 અને કેપ્ટન અંશુમન રાથે 73 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી પ્રથમ વનડે રમતાં ખલીલ અહમદ અને ચહલે 3-3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી. શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

2/4
 આ પહેલા એશિયા કપના ચોથા મુકાબલામાં હોંગકોંગે ભારત સામે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ઓપનરોએ મક્કમ શરૂઆત કરી હતી. ધવન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 23 રન બનાવી એહસાન ખાનની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ શિખર ધવન અને અંબાતી રાયડુએ બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. રાયડુ 60 રન બનાવી બીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. શિખર ધવન 127 રન બનાવી ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ધવને 105મી ઈનિંગમાં 14મી સદી ફટકારી હતી. જે બાદ ધોની ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને દિનેશ કાર્તિક પણ 33 રન બનાવી આઉટ થયો હતો.

3/4
એશિયા કપના ચોથા મુકાબલામાં ભારતે હોંગકોંગને મેચ જીતવા 286 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. ભારત તરફથી શિખર ધવને સર્વાધિક 117 રન બનાવ્યા હતા.  અંબાતી રાયડૂએ 60 રનનું યોગદાન આપ્યું હતું. હોંગકોંગ તરફથી કેડી શાહે 3 વિકેટ ઝડપી હતી. હોંગકોંગ જેવી નબળી ટીમ સામે ભારતે અંતિમ 10 ઓવરમાં ભારતે માત્ર 45 રન જ કર્યા હતા અને 5 વિકેટ પણ ગુમાવી હતી.

4/4
ટોસ વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને હોંગકોંગના કેપ્ટન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ

શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
CAT Result 2024: CAT 2024ના પરિણામ જાહેર, 14 વિદ્યાર્થીઓને મળ્યા 100 પર્સેન્ટાઇલ
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

Embed widget