શોધખોળ કરો

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં થશે DRSનું ટ્રાયલ, BCCIએ આપી મંજૂરી

મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ DRS (ડિસીઝન રિવ્યુ સિસ્ટમ)નો વિરોધ  કરતું રહ્યુ છે પરંતુ આ સિસ્ટમમાં કેટલાક ફેરફાર બાદ ટ્રાયલ તરીકે અપનાવવાની મંજૂરી આપી છે. આગામી મહિને શરૂ થઇ રહેલી  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચોની શ્રેણીમાં આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. અત્યાર સુધી બીસીસીઆઈ ઘણા કારણોસર વિરોધ કરતું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 નવેમ્બરથી શ્રેણી શરૂ થઈ રહી છે. આ દરમિયાન પ્રાયોગિક ધોરણે DRSને લાગુ કરવામાં આવશે. બીસીસીઆઈને  DRS સિસ્ટમમાં કરેલા ફેરફારથી સંતોષ છે. નવી સિસ્ટમમાં નવા કેમેરા પણ લગાડવામાં આવ્યા છે, જેથી DRS માટે વધારે યોગ્ય નિર્ણય મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Ind vs Pak મેચની 'લાલચ'? ICC ODI અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર

લાખો ક્રિકેટ ફેન્સના દિલ તૂટ્યા! ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ફ્લોપ

IND vs ENG 1st ODI: એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની બેટિંગ, ભારતની પ્લેઇંગ 11માં મોટો ઉલટફેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત

આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Embed widget