શોધખોળ કરો

બ્રાયન લારાએ કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યું રિઝલ્ટ

બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચમાં 34 સદી અને 48 અડધી સદી સાથે 11,953 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 400 રનનો વર્લ્ડરેકોર્ડ નોંધાયેલો છે.

જમૈકાઃ છેલ્લા થોડા દિવસોથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને કોવિડ-19 હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જેને લઈ હવે ખુદ આ દિગ્ગજ બેટ્સમેને મૌન તોડ્યું છે. બ્રાયન લારાએ ખુદ કોવિડ-19 પોઝિટિવ હોવાની ખબરને ખોટી ગણાવી હતી. લારાએ કહ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે. તેણે લોકોને નેગેટિવિટી નહી ફેલાવવાની અપીલ કરી. લારાએ કહ્યું, મેં આ અફવાને સાંભળી છે, જેમાં મને કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાવાયું હતું પરંતુ હવે હું સચ્ચાઈ બતાવું તે જરૂરી છે. આ જાણકારી ખોટી છે, કોવિડ-19ના મુશ્કેલ સમયમાં આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાની હાનિકારક છે. પૂર્વ દિગ્ગજ બેટ્સમેને અફવા પર ચિંતા વ્યક્ત કરતાં કરી હતી. તેણે કહ્યું, તમે મને અંગત રીતે પ્રભાવિત નથી કર્યો પરંતુ ખોટી જાણકારી ફેલાવવી ચિંતાનો વિષય છે. તેને લઈને મારા પ્રશંસકોમાં ખોટી ચિંતા ઉભી થઈ હતી. હું આશા રાખું છું કે તમે સુરક્ષિત રહો. કોવિડ-19 નજીકના ભવિષ્યમાં દૂર થવાનો નથી. કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે સાત લાખ લોકોએ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અત્યાર સુધીમાં કોરના વાયરસના વિશ્વમાં એક કરોડ 90 લાખ મામલા સામે આવ્યા છે.
બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચમાં 34 સદી અને 48 અડધી સદી સાથે 11,953 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 400 રનનો વર્લ્ડરેકોર્ડ નોંધાયેલો છે. 299 વન ડેમાં તેણે 19 સદી અને 63 અડધી સદી વડે 10,405 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 169 રન છે. Coronavirus: અમેરિકામાં RLF-100 દવાને મંજૂરી, ગંભીર દર્દીની સારવારમાં અસરકારક હોવાનો દાવો ઓસ્ટ્રેલિયાના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતાં સીધું દોઢ મહિનાનું લોકડાઉન જાહેર, કોઈને બહાર નિકળવાની પણ છૂટ નહીં

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો
ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Embed widget