શોધખોળ કરો

CWC19: કેપ્ટન વિરાટ કોહલી પર લાગી શકે છે બે મેચનો પ્રતિબંધ, જાણો કેમ

બાંગ્લાદેશ સામેની મેચમાં 12મી ઓવરમાં વિરાટ અમ્પાયર સાથે લાંબી દલીલ કરતો જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને એજબેસ્ટનમાં રમાયેલ મેચમાં બાંગ્લાદેશને 28 રને હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના માટે મુશ્કેલી ઉભી કરી લીધી છે. કોહલી પર મેચ દરમિયાન વધારે પડતી અપીલ કરવાને લીધે આઈસીસીના આચાર સંહિતા ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જેના કારણે તેના પર દંડ લાગી શકે છે અને બે મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે. CWC19: કેપ્ટન વિરાટ કોહલી પર લાગી શકે છે બે મેચનો પ્રતિબંધ, જાણો કેમ બાંગ્લાદેશ સામેની મેચમાં 12મી ઓવરમાં વિરાટ અમ્પાયર સાથે લાંબી દલીલ કરતો જોવા મળ્યો હતો. અમ્પાયરે ઈન્ડિયાની તરફેણમાં નિર્ણય ન આપતા વિરાટ અમ્પાયર સામે દલીલે ચડ્યો હતો. મહોમ્મદ શમીનો બોલ બાંગ્લાદેશના ઓપનર સૌમ્ય સરકારના પેડને અડ્યો હતો. જો કે ફિલ્ડના અમ્પાયરે કોહલીનો દાવો રિજેક્ટ કરીને થર્ડ અમ્પાયરના સિગ્નલ મુજબ ફિલ્ડ અમ્પાયરે સરકારને નોટ આઉટ જાહેર કર્યો હતો. CWC19: કેપ્ટન વિરાટ કોહલી પર લાગી શકે છે બે મેચનો પ્રતિબંધ, જાણો કેમ કોહલીએ ICCની આચારસંહિતાના લેવલ 1નો ભંગ કર્યો છે. તેણે ICC આચાસંહિતાની કલમ 2.1નો ભંગ કર્યો છે જેમાં ખેલાડીઓ અમ્પાયરને સપોર્ટ કરે તેવો નિયમ છે. આંતરરાષ્ટ્રીય મેચમાં વધુ અપીલ કરવાથી આ નિયમનો ભંગ થાય છે. આમ કરવાથી ખેલાડીએ કાં તો મેચની ફીની 50 ટકા રકમ સુધી પેનલ્ટીમાં ચૂકવવી પડે છે અથવા તો તેણે નિયમ કેવી રીતે ભંગ કર્યો છે તેના આધારે 1 કે 2 ડિમેરિટ પોઈન્ટ મળે છે. CWC19: કેપ્ટન વિરાટ કોહલી પર લાગી શકે છે બે મેચનો પ્રતિબંધ, જાણો કેમ ડિમેરિટ પોઈન્ટ્સ બે વર્ષા ગાળા માટે હોય છે. બે વર્ષ બાદ પ્લેયરનો રેકોર્ડ ડિલિટ કરી દેવાય છે. મંગળવારે કોહલીએ અમ્પાયર સાથે દલીલ કરી તે માટે તેને સજા થવાની શક્યતા નથી પરંતુ જો તે શનિવારે શ્રીલંકા સામે રમાનારી મેચમાં આવું કંઈ કરશે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

ટોપ સ્ટોરી

Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
Australia Lost ODI Series: ઓસ્ટ્રેલિયા માટે 2026 રહ્યું નિરાશાજનક! BAN-PAK-SA પછી ઈગ્લેન્ડ સામે ગુમાવી સીરિઝ
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
IND vs NZ: પ્રથમ ટેસ્ટમાં શું હશે ન્યૂઝીલેન્ડની રણનીતિ, કેપ્ટન લાથમે કર્યો ખુલાસો
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા

વિડિઓઝ

Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Rajkot: SRP કેમ્પમાં ASIની કરતૂતનો પર્દાફાશ, બે બાળકીઓ સાથે અડપલાં કર્યાનો આરોપ
Embed widget