શોધખોળ કરો

લૉકડાઉન-4માં ફરીથી મેદાન પર ઉતરશે ભારતીય ક્રિકેટરો, BCCIએ કહી આ વાત

બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે 18 મેથી ક્રિકેટરોને મેદાનમાં ટ્રેનિંગ માટેની પરવાનગી મળી શકે છે. એટલે કહી શકાય કે ક્રિકેટરોની ફરીથી મેદાન પર વાપસી થશે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપના કારણે ભારતીય ક્રિકેટરો બે મહિનાથી ઘરોમાં કેદ થઇને બેઠા છે, 18 મેથી ભારતમાં લૉકડાઉન-4 શરૂ થઇ રહ્યું છે. આવામાં માહિતી મળી છે કે લૉકડાઉન-4 દરમિયાન ભારતીય ક્રિકેટરોને મેદાન પર પ્રેક્ટિસ કરવાની છૂટ મળી શકે છે. બીસીસીઆઇ કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે 18 મેથી ક્રિકેટરોને મેદાનમાં ટ્રેનિંગ માટેની પરવાનગી મળી શકે છે. એટલે કહી શકાય કે ક્રિકેટરોની ફરીથી મેદાન પર વાપસી થશે. અરુણ ધૂમલે કહ્યું કે, અમે બધા પ્રકારના ઓપ્શન તપાસી રહ્યાં છીએ, કે ખેલાડીઓ કઇ રીતે પોતાની ટ્રેનિંગ શરૂ કરી શકે છે. જોકે, હવે 18 મેએ સરકારની નવી ગાઇડલાઇન્સની અમે રાહ જોઇ રહ્યાં છીએ.મુસાફરીમાં પ્રતિબંધ હોવાના કારણે બીસીસીઆઇ એવો ઓપ્શન શોધી રહી છે કે ક્રિકેટરો પોતાના ઘરોની નજીક આવેલા મેદાન પર જ પ્રેક્ટિસ શરૂ કરે. તેમને કહ્યું કે બીસીસીઆઇ ખેલાડીઓની ટ્રેનિંગને લઇને કેન્દ્ર સરકાર પાસે સતત વાત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં માત્ર મોહમ્મદ શમીના ઘરની નજીક જ મેદાન છે, બાકીના ખેલાડીઓ મોટા મોટા શહેરોમાં કેદ છે, જેની નજીક કોઇ મોટા મેદાનો નથી. લૉકડાઉન-4માં ફરીથી મેદાન પર ઉતરશે ભારતીય ક્રિકેટરો, BCCIએ કહી આ વાત

ટોપ સ્ટોરી

ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget