શોધખોળ કરો

કોરોના મહામારીમાં પણ દ્વિપક્ષીય સિરીઝથી BCCIએ કરી કરોડોની કમાણી, જાણો BCCIનું આયોજન

કોરોના વાયરસના કારણે ક્રિકેટ જગતને ઘણું સહન કરવું પડ્યું હતું. ઘણી મેચો પણ રદ્દ કરવી પડી હતી. ગયા 2 વર્ષોમાં કોરોનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ઘણી પ્રભાવિત થઈ હતી.

Corona Virus & BCCI: કોરોના વાયરસના કારણે ક્રિકેટ જગતને ઘણું સહન કરવું પડ્યું હતું. ઘણી મેચો પણ રદ્દ કરવી પડી હતી. ગયા 2 વર્ષોમાં કોરોનાથી ઈન્ટરનેશનલ ક્રિકેટ ઘણી પ્રભાવિત થઈ હતી. લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાએ પણ બાયોબબલમાં ક્રિકેટ રમી હતી. જો કે, આમ છતાં BCCIને મોટો નફો થયો છે.

આઈપીએલ મીડિયા રાઈટ્સથી (IPL Media Rights) બીસીસીઆઈને મોટો નફો થયો છે. આ સિવાય 2018-23 સુધીમાં દ્વિપક્ષીય સિરીઝથી ડિઝ્ની પ્લસ હોટસ્ટારથી BCCIને 218 કરોડ રુપિયાનો ફાયદો થયો છે.

IPL અને T20 વર્લ્ડ કપ બહાર હોવાથી BCCIને નુકસાનઃ
જો કે, છેલ્લા કેટલાક દિવસોમા બીસીસીઆઈને અનુમાનિત નુકસાન પણ થયું છે. વર્ષ 2021માં આઈપીએલ ભારતમાં યોજાઈ રહી હતી. પરંતુ આઈપીએલની વચ્ચે અડધી મેચો UAEમાં કરાવી પડી હતી. આ સિવાય ટી20 વર્લ્ડ કપ 2021 ભારતમાં યોજાનાર હતો. પરંતુ કોરોના વાયરસના વધતા કેસોના કારણે ટી20 વર્લ્ડ કપ 2021નું આયોજન UAEમાં કરાયું હતું જેના કારણે બીસીસીઆઈને નુકસાન થયું હતું.

કામનું ભારણ ઘટાડવા BCCIની યોજનાઃ
કોરોના વાયરસની અસર ભારતની મેચો પર પડી હતી પરંતુ ભારતીય ટીમ ગાબા (GABA) બેન્ચ સ્ટ્રેંથની તાકાતને બતાવી હતી. ત્યાર બાદ ભારતની પાસે પહેલી પસંદ અને બીજી પસંદ એમ બે ટીમો તૈયાર રહે છે. સાથે જ 2 ટીમો દ્વારા સતત મેચો પર આવતા દબાણને ઓછું કરવા માટે પણ પ્રયત્ન કરાઈ રહ્યો છે. જેથી ખેલાડીઓ પર કામનું ભારણ વધારે ના પહોંચે. બીજી તરફ BCCIના સેક્રેટરી જય શાહે જણાવ્યું કે, 50 ખેલાડીઓની યાદી તૈયાર કરાઈ છે. જેથી ભારતીય ટીમ એક સાથે એકથી વધુ પ્રવાસમાં રમવા માટે તૈયાર રહે.

આ પણ વાંચોઃ

Monkeypox Cases India: દેશના આ મોટા રાજ્યમાં નોંધાયો મંકીપોક્સનો પ્રથમ કેસ, જાણો વિગત

અમદાવાદના ચર્ચાસ્પદ મર્ડર મિસ્ટ્રી કેસમાં મોટો ખુલાસો, પિતાએ પુત્રની હત્યા કરી લાશના ટૂકડા ફેંક્યા

PIB Fact Check: શું મોદી સરકારે શરૂ કરી ‘એક પરિવાર એક નોકરી યોજના’ ? જાણો વાયરલ મેસેજની હકીકત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget