શોધખોળ કરો

IND vs NZ 1st ODI Live Streaming: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ વનડે, જાણો ક્યારે ને કઇ રીતે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ 18 જાન્યુઆરીએ રમાશે.

India vs New Zealand 1st ODI Live Updates: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે, બુધવારથી સીરીઝની શરૂઆત થઇ રહી છે, આ સીરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બપોરેથી શરૂ થશે. 

ખાસ વાત છે કે, બન્ને ટીમો વનડે સીરીઝ જીતવા માટે ફેવરેટ મનાઇ રહી છે, એકબાજુ ન્યૂઝીલેન્ડ ટીમ પાકિસ્તાન સામે જીતીને અહીં આવી છે, તો બીજી બાજુ ભારતીય ટીમ શ્રીલંકાને ઘર આંગણે વનડે સીરીઝમાં વ્હાઇટ વૉશ કરીને ફૂલ ફૉર્મમાં છે. જાણો આજની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચ ક્યારે ને કેટલા વાગે જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ.......... 

ક્યારે રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ 18 જાન્યુઆરીએ રમાશે.

ક્યારે રમાશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ ?
ભારત-ન્યૂઝીલેન્ડની વચ્ચે પ્રથમ વનડે મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય સમયાનુસાર કેટલા વાગે શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે ?
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ ભારતીય સમયાનુસાર, બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, મેચના અડધા કલાક પહેલા એટલે કે 1 વાગે ટૉસ થશે.

કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડની પહેલી વનડે મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ મેચનુ લાઇવ પ્રસારણ જોઇ શકાશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચનો આનંદ માણી શકશે. આ ઉપરાંત મેચનું પળેપળનુ અપડેટ તમે https://gujarati.abplive.com/ પરથી પણ જોઇ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget