1983 To 2023: ભારતીય ક્રિકેટના સોનેરી 40 વર્ષનો ઈતિહાસ, આ રીતે વર્લ્ડ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો રહ્યો છે દબદબો

ભારતીય ક્રિકેટ ટીમે ઓલરાઉન્ડર કપિલદેવની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડીઝની દિગ્ગજ ટીમને ક્રિકેટ વિશ્વકપની ફાઈનલમાં હરાવી પ્રથમ વખત પ્રૃડેન્શીયલ વિશ્વકપ  જીતી વિશ્વભરમાં પોતાનો ડંકો વગાડયો હતો.

25 જૂન 1983નો દિવસ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારતીય ક્રિકેટ ટીમે ઓલરાઉન્ડર કપિલદેવની કેપ્ટન્સીમાં વેસ્ટ ઈન્ડીઝની દિગ્ગજ ટીમને ક્રિકેટ વિશ્વકપની ફાઈનલમાં

Related Articles