શોધખોળ કરો

IND vs SA: જે રોહિત-કોહલી ન કરી શક્યા તે સંજુ સેમસને કરી બતાવ્યું, બનાવ્યા 5 મોટા રેકોર્ડ

IND vs SA 1st T20: દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20માં સંજુ સેમસને માત્ર 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 10 છગ્ગા આવ્યા હતા.

IND vs SA 1st T20, Sanju Samson: સંજુ સેમસનની તોફાની સદીના કારણે ટીમ ઈન્ડિયાએ પ્રથમ T20માં દક્ષિણ આફ્રિકાને 61 રનથી હરાવ્યું. ચાર મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકા 141 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ભારતની જીતનો હીરો રહ્યો હતો. સેમસને માત્ર 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી અને 5 મોટા રેકોર્ડ બનાવ્યા.

 

1- દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર

સંજુ સેમસને માત્ર 50 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 10 છગ્ગા આવ્યા હતા. આ સાથે સેમસન દક્ષિણ આફ્રિકા સામે T20માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બની ગયો છે.

2- T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી

સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં માત્ર 47 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. સેમસને સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે.

3- T20ની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા

સંજુ સેમસને તેની જોરદાર ઇનિંગ્સ દરમિયાન કુલ 10 સિક્સર ફટકારી હતી. આ સાથે તે T20 ઈન્ટરનેશનલ મેચમાં સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા માત્ર રોહિત શર્માએ ટી-20 મેચમાં ભારત માટે 10 સિક્સર ફટકારી હતી.

4- T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન

સેમસનના નામે વધુ એક અનોખો રેકોર્ડ બન્યો છે. સેમસન હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ડેવિડ મિલરનો રેકોર્ડ તોડ્યો છે.

5- સતત બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય

સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે વિસ્ફોટક બેટિંગ કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ આ કરી શક્યા નથી. વાસ્તવમાં, સેમસન હવે સતત બે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

આ પણ વાંચો...

Team India: ટીમ ઈન્ડિયામાં ડખો? ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે મતભેદ! રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ટોપ સ્ટોરી

IND vs NZ 2nd Test : ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસે પાંચ વિકેટ ગુમાવી બનાવ્યા 264 રન, આકાશદીપે ઝડપી બે વિકેટ
IND vs NZ 2nd Test : ન્યૂઝીલેન્ડે પ્રથમ દિવસે પાંચ વિકેટ ગુમાવી બનાવ્યા 264 રન, આકાશદીપે ઝડપી બે વિકેટ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા
32 વર્ષની ઉંમરે જ ક્રિકેટને અલવિદા! પૂર્વ ભારતીય વર્લ્ડ ચેમ્પિયને ચાહકોને ચોંકાવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?
CM Bhupendra Patel: 2027ની ચૂંટણી પહેલાં CM એક્શન મોડમાં! , બજેટને લઈને 16 વિભાગોની કરી સમીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget