શોધખોળ કરો

Team India at Edgbaston: એજબેસ્ટનમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ નથી જીતી એક પણ ટેસ્ટ મેચ, ખૂબ શરમજનક છે રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જૂલાઈથી એજબેસ્ટન ખાતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે.

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જૂલાઈથી એજબેસ્ટન ખાતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝની છેલ્લી અને નિર્ણાયક મેચ રમાશે. આ ટેસ્ટ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ છે. પરંતુ તાજેતરમાં ન્યૂઝિલેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ ઈંગ્લેન્ડનો આત્મવિશ્વાસ ઉંચો છે. ભારતીય ટીમ પણ આ મેચ જીતવામાં કોઈ કસર છોડવા માંગતી નથી.

એજબેસ્ટનમાં ભારતનો રેકોર્ડ

એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતનો અગાઉનો રેકોર્ડ સારો નથી. ભારત આ મેદાન પર ક્યારેય કોઈ ટેસ્ટ મેચ જીત્યું નથી. ભારતે બર્મિંગહામમાં એજબેસ્ટન સુધી કુલ 7 મેચ રમી હતી, જેમાંથી ભારત 6 વખત હારી ગયું છે, જ્યારે એક ટેસ્ટ અનિર્ણિત રહી હતી. જો ભારત 1 જૂલાઈથી શરૂ થનારી ટેસ્ટમાં જીત નોંધાવશે તો આ સ્ટેડિયમમાં ટીમની પ્રથમ જીત હશે.

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હજી સુધી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આ વાતની પુષ્ટી કરી છે.

દ્રવિડે રિપોર્ટને ફગાવ્યા

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એજબેસ્ટન ખાતે રમાનાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી રોહિત શર્મા બહાર થઈ ગયો છે અને રોહિતની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવામાં આવ્યો છે. પરંતુ હેડ કોચ રાહુલ દ્રવિડે આ બધા સમાચારને ફગાવી દીધા છે.

ટેસ્ટ સીરિઝના પરિણામો

  • પ્રથમ ટેસ્ટ: ડ્રો
  • બીજી ટેસ્ટઃ ભારત જીત્યું
  • ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ જીત્યું
  • ચોથી ટેસ્ટઃ ભારત જીત્યું
  • પાંચમી ટેસ્ટઃ 1લી જૂલાઈથી

 ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

 શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઇગ્લેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન

એલેક્સ લી, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો  રૂટ, જૉની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, બેન ફોક્સ/ સૈમ બિલિંગ્સ, મૈટી પોટ્સ/ જેમી ઓવરટન, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ, જેમ્સ એન્ડરસન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત

શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'

ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?

કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 

Embed widget