શોધખોળ કરો

IND Vs ENG: બુમરાહની થશે Playing 11માં વાપસી, બન્ને ટીમોમાં જોવા મળશે મોટા ફેરફાર

બેટિંગના ક્રમમાં ટીમ ઇન્ડિયામાં કોઈ ફેરફાર નહીં થાય. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે.

IND Vs ENG 3rd Test Match Playing 11: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજથી ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટની સીરીઝની ત્રીજી મેચ રમાશે. આ સીરીઝનના આ એકમાત્ર ડે નાીટ ટેસ્ટ છે અને તેમાં પિંક બોલનો ઉપયોગ થશે. પિંક બોલને જોતા બન્ને ટીમોમાં સ્પિનની જગ્યાએ ફાસ્ટ બોલરને પ્રાથમિકતા આપવામાં આવશે. ટીમ ઇન્ડિયામાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી નક્કી છે જ્યાહે ઇંગ્લેન્ડની ટીમમાં પણ પોતાના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને મેદાન પર ઉતારશે. છેલ્લી ટેસ્ટની તુલનામાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર જોવા મળી શકે છે. બન્ને ફેરફાર ભોલિંગ વિભાગમાં થશે. કુલદીપ યાદવના સ્થાન પર જસપ્રીત બુમરાહને પ્લેઇંગ 11માં વાપસી થશે. ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ અંતિમ બે ટેસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉમેશની પાસે બે પિંક બોલ ટેસ્ટ રમવાનો અનુભવ છે માટે તેને મોહમ્મદ સિરાજના સ્થાન પર પ્લેઇંગ 11માં તક મળશે. બેટિંગના ક્રમમાં ટીમ ઇન્ડિયામાં કોઈ ફેરફાર નહીં થાય. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. ચેતેશ્વર પુજારા નંબર ત્રણ પર રમશે, જ્યારે વિરાટ અને રહાણે ચોથા-પાંચમાં નંબર પર રમશે. નંબર 6 પર રિષભ પંત રમશે. અશ્વિન અને અક્ષર પટેલ બોલિંગની સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે. ઇંગ્લેન્ડની ટીમમાં આટલા ફેરફારની શક્યતા માનવામાં આવી રહ્યું છે કે આજની ડે-નાઇટ ટેસ્ટમાં જીત હાંસલ કરવા માટે ઇંગ્લિશ ટીમ અડધી બદલાઇ શકે છે. ચેન્નાઇની હારને ભૂલીને ઇંગ્લિશ ટીમમાં આજે મેચ વિનર ખેલાડીઓની એન્ટ્રી લગભગ નક્કી છે. રિપોર્ટ છે કે, આજની પ્લેઇંગ ઇલેવનમાં ઓપનર રૉરી બર્ન્સની જગ્યાએ જેક ક્રાઉલીને મોકો આપવામાં આવી શકે છે. મોઇન અલીની ઇંગ્લેન્ડ પરત ફરવા પર હવે ટીમ એક જ સ્પીનરથી કામ ચલાવશે. જોકે ઓલી સ્ટૉનની જગ્યાએ ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરની વાપસી થવાની છે. આ ઉપરાંત સ્ટુઅર્ટ બ્રૉડની જગ્યાએ જેમ્સ એન્ડરસનને સામેલ કરાશે. આ સિવાય ક્રિસ વૉક્સ કે પછી માર્ક વૂડને પણ કોઇ ત્રીજા બૉલર તરીકે રમવાનો મોકો આપવામાં આવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Embed widget