શોધખોળ કરો

IND vs SA 1st Test: આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ, જાણો મફતમાં કેવી રીતે જોઇ શકશો લાઇવ સ્ટ્રીમિંગ?

IND vs SA Test Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે.

IND vs SA Test Series: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ પહેલા ટી-20 સીરીઝ પછી વનડે સીરીઝ જીતી અને હવે ટેસ્ટ સીરીઝમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમ આજ સુધી દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે

આ વખતે ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી રમવા જઇ રહી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા કેપ્ટન સાથે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં નવો રેકોર્ડ બનાવશે અને નવો ઈતિહાસ રચશે, પરંતુ જો તમે ટીમ ઈન્ડિયાની આ શાનદાર મેચ મફતમાં જોવા માંગતા હોવ તો ચાલો તમને જણાવીએ.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી 2 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આજે સેન્ચુરિયન મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ તો તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનો આનંદ માણી શકો છો.

મફતમાં લાઇવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું

આ ઉપરાંત જો તમે તમારા મોબાઇલ ફોન પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટેસ્ટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમારે તમારા મોબાઇલ ફોન પર ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તે પછી તમે ભારત દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ જોઈ શકો છો.

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. મતલબ કે તમારે કોઈપણ એપનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર એપ ડાઉનલોડ કરીને આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકશો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળોKarjan Farmers :  ડિજિટલ કાર્ડ માટે આધાર કાર્ડ રજિસ્ટ્રશન કરાવવામાં સર્વર વિલન, ખેડૂતોએ શું કરી માંગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
Embed widget