શોધખોળ કરો

ભારતમાં માટે ટેન્શન વધ્યુ, સીરીઝ પહેલા જ વેસ્ટ ઇન્ડિઝના આ તોફાની બેટ્સમેને 53 બૉલમાં સદી ફટકારીને બધાને ડરાવ્યા...........

ભારતમાં માટે ટેન્શન વધ્યુ, સીરીઝ પહેલા જ વેસ્ટ ઇન્ડિઝના આ તોફાની બેટ્સમેને 53 બૉલમાં સદી ફટકારીને બધાને ડરાવ્યા...........

India vs West Indies T20 And ODI Series: 6 ફેબ્રુઆરીથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમાવવાની છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝના તોફાની બેટ્સમેન રોવમેન પૉવેલ ફૂલ ફોર્મમાં આવી ગયો છે. તેને બધાને ડરાવતી બેટિંગનુ પ્રદર્શન કર્યુ છે. રોવમેન પૉવેલે (Rovman Powell) ઇંગ્લેન્ડ વિરુદ્ધ Barbadosના Kensington Oval, Bridgetownમાં રમાયેલી ત્રીજી ટી20 માં માત્ર 53 બૉલમાં 107 રન ઠોકી દીધા છે. 

રોવમેન પૉવેલ લાંબા સમયથી વેસ્ટ ઇન્ડિઝ ટી20 ટીમનો ભાગ છે. આવામાં ભારત પ્રવાસ પહેલા તેના બેટથી નીકળેલી આ સદી વેસ્ટ ઇન્ડિઝ માટે સારી ખબર છે જ્યારે ભારત માટે ટેન્શન વધારી દે છે. રોવમેન પૉવેલે પોતાની શતકીય ઇનિંગમાં 4 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. રોવમેન પૉવેલની સદીના કારણે વેસ્ટ ઇન્ડિઝે 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા.  

વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમ
કીરૉન પોલાર્ડ (કેપ્ટન)
ફેબિયન એલન
નક્રમાહ બોનર
ડેરેન બ્રાવો
શામરહ બ્રૂક્સ
જેસન હૉલ્ડર
શાઇ હૉપ (વિકેટકીપર)
અકીલ હોસેન
અલ્ઝારી જોસેફ
બ્રેન્ડન કિંગ
નિકૉલસ પૂરન
કિમર રૉચ
રોમારિયો શેફર્ડ
ઓડિયન સ્મિથ
હેડન વૉલ્થ જૂનિયર

ભારતીય વન-ડે ટીમ- 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ,  વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને આવેશ ખાન

વનડે સીરીઝ
પ્રથમ વનડે - 6 ફેબ્રુઆરી (અમદાવાદ)
બીજી વનડે- 9 ફેબ્રુઆરી (અમદાવાદ)
ત્રીજી વનડે - 12 ફેબ્રુઆરી (અમદાવાદ)

ટી20 સીરીઝ
પ્રથમ ટી20 - 15 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
બીજી ટી20 - 18 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)
ત્રીજી ટી20 - 20 ફેબ્રુઆરી (ફેબ્રુઆરી)

ભારતીય ટી-20 ટીમ- 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐય્યર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઇ, અક્ષર પટેલ, યુઝર્વેન્દ્ર ચહલ, વોંશિગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને હર્ષલ પટેલ.

આ પણ વાંચો...........

TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................

WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર

રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?

LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી

ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન

Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget