શોધખોળ કરો

Ind vs Aus, ODI LIVE: કાંગારુ ટીમે ભારતને જીતવા માટે આપ્યો 375 રનનો ટાર્ગેટ, ફિન્ચ-સ્મિથની આક્રમક સદીઓ

કોરોના મહામારીની વચ્ચે ટીમ ઇન્ડિયા આઠ મહિનાના અંતરાલ બાદ આજે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરી છે. આ સાથે ટીમ ઇન્ડિયામાં ફરીથી ક્રિકેટમાં વાપસી થઇ છે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચ લાઇવ

india vs australia 1st odi live score Ind vs Aus, ODI LIVE: કાંગારુ ટીમે ભારતને જીતવા માટે આપ્યો 375 રનનો ટાર્ગેટ, ફિન્ચ-સ્મિથની આક્રમક સદીઓ

Background

કોરોના મહામારીની વચ્ચે ટીમ ઇન્ડિયા આઠ મહિનાના અંતરાલ બાદ આજે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરી છે. આ સાથે ટીમ ઇન્ડિયામાં ફરીથી ક્રિકેટમાં વાપસી થઇ છે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચ લાઇવ

13:21 PM (IST)  •  27 Nov 2020

પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 50 ઓવરની રમત રમીને 6 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા છે. આ સાથે ભારતને પ્રથમ વનેડમાં જીતવા માટે 375 રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારુ ટીમ તરફથી કેપ્ટન ફિન્ચ અને સ્મિથે આક્રમક સદીઓ ફટકારી હતી.
13:17 PM (IST)  •  27 Nov 2020

સદી બનાવીને સ્ટીવ સ્મિથ આઉટ, શમીએ સ્મિથને 105 રને ક્લિન બૉલ્ડ કર્યો, સ્મિથે 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે તાબડતોડ ઇનિંગ રમી હતી. 62 બૉલમાં સ્મિથે 100 રન પુરા કર્યા હતા.
Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ

ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે

IPLમાં રમશે 12 ટીમો? 2 નવી ટીમો ઉમેરવા અંગે ચર્ચા તેજ

વરસાદે બગાડ્યો ખેલ! ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે એક પણ બોલ ફેંકાયા વિના રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંરક્ષણ મંત્રી હેગસેથને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ, અમેરિકન સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ ફગાવાયો

ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા

Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા

Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે

Embed widget