શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND vs PAK: રોહિત-રાહુલની જોડીએ રચ્ચો ઈતિહાસ, T20Iમાં જાણો ક્યો રેકોર્ડ બનાવ્યો

એશિયા કપ 2022ના સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

India vs Pakistan Rohit Sharma KL Rahul Asia Cup 2022 Dubai: એશિયા કપ 2022ના સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન રોહિત શર્મા અને કેએલ રાહુલ ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. રોહિત અને રાહુલે અડધી સદીની ભાગીદારી રમીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ અડધી સદીની ભાગીદારીની મદદથી ઈતિહાસ રચ્યો હતો. રોહિત-રાહુલના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો હતો.

રાહુલ અને રોહિત વચ્ચે 54 રનની ભાગીદારી થઈ હતી. જેમાં રોહિતે 16 બોલનો સામનો કરીને 28 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રાહુલે 15 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. આ જોડીએ પુરૂષોની T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ અડધી સદીની ભાગીદારી નોંધાવી છે. આ ફોર્મેટમાં રોહિત-રાહુલે 14 વખત અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.

મેન્સ ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ અડધી સદી બનાવવાનો રેકોર્ડ રોહિત અને રાહુલના નામે નોંધાયેલો છે. આ મામલામાં પોલ સ્ટર્લિંગ અને કેવિન ઓ'બ્રાયનની જોડી બીજા નંબર પર છે. આ જોડી વચ્ચે 13 વખત અડધી સદીની ભાગીદારી થઈ છે. જ્યારે માર્ટિન ગુપ્ટિલ અને કેન વિલિયમસનની જોડી ત્રીજા નંબર પર છે. આ બંને વચ્ચે 12 અડધી સદીની ભાગીદારી થઈ છે.

પુરુષોની T20I માં સૌથી વધુ 50+ ભાગીદારી:

14 - રોહિત શર્મા અને કેએલ રાહુલ
13 - પોલ સ્ટર્લિંગ અને કેવિન ઓ'બ્રાયન
12 - માર્ટિન ગુપ્ટિલ અને કેન વિલિયમસન
12 - પોલ સ્ટર્લિંગ અને એન્ડી બાલ્બિર્ની
12 - કાયલ કોએત્ઝર અને જ્યોર્જ મુન્સે

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપના સુપર-4ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત રમીને પાકિસ્તાનને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીયમાં આ તેનો 32મો 50 પ્લસ સ્કોર છે. આ સાથે તે T20માં સૌથી વધુ 50+ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

પાકિસ્તાન તરફથી શાદાબ ખાને બે વિકેટ ઝડપી હતી. હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ હસનૈન અને નસીમ શાહે એક-એક વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ઓપનિંગ જોડી કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget