શોધખોળ કરો

Yuzvendra Chahal Instagrma Hack: ચહલનું ઈંસ્ટાગ્રામ હેક થયું, ધનશ્રી અને માહી સાથેની વાતચીત થઈ લીક

ભારતીય દિગ્ગજ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યુઝવેન્દ્ર ચહલ ઘણીવાર તેની પત્ની ધનશ્રી સાથે રીલ શેર કરતો પણ જોવા મળે છે.

Yuzvendra Chahal Viral Chat: ભારતીય દિગ્ગજ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યુઝવેન્દ્ર ચહલ ઘણીવાર તેની પત્ની ધનશ્રી સાથે રીલ શેર કરતો પણ જોવા મળે છે. આ સિવાય તે ફની રીલ્સ અને ભારતીય ખેલાડીઓ સાથે લાઈવ ચેટ પર દેખાતો રહે છે, પરંતુ હવે રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. એટલું જ નહીં પરંતુ તેની પ્રાઈવેટ ચેટ પણ લીક થઈ ગઈ છે.

એકાઉન્ટ રાજસ્થાન રોયલ્સે કર્યું હેક!

સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરવામાં આવી છે કે યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે IPL 2022 દરમિયાન યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યું હતું. ત્યારે હવે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રાજસ્થાન રોયલ્સે યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બદલો લીધો છે.

ચહલ ભારતીય ક્રિકેટ ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસેઃ

ઉલ્લેખનીય છે કે, યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે 5 T20 મેચોની શ્રેણી રમી રહી છે. 2 મેચ બાદ સિરીઝ 1-1 થી બરાબર છે. ભારતીય ટીમે પ્રથમ T20 જીતી હતી જ્યારે બીજી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને હરાવ્યું હતું. આમ સિરીઝ 1-1થી બરાબર છે.

આ પણ વાંચોઃ

Breaking News Live: મુરલી શ્રીશંકર લોંગ જંપની ફાઇનલ માટે થયો ક્વોલિફાયર

Gujarat Assembly Elections 2022: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ કર્યુ જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Har Ghar Tiranga: PM મોદી- અમિત શાહે બદલ્યા Twitter ડીપી, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Embed widget