શોધખોળ કરો

પઠાણ બાદ ભજ્જીએ ધોનીની ઉંમરને લઇને ઉડાવી મજાક, જાણો શું કહ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં ધોની પોતાની ફિટનેસને લઇને સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો હતો, ઇરફાન પઠાણે આ વાત પર નિશાન સાધતા કહ્યું હતુ- કેટલાકની ઉંમર માત્ર આંકડો જ છે, જ્યારે બીજા માટે તે બીજા માટે તે ટીમમાંથી કાઢવાનુ કારણ છે

નવી દિલ્હીઃ આઇપીએલ 13માં ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું છે.સીએસકેને અત્યાર સુધી ચાર મેચોમાં સતત ત્રણ મેચોમાં હારનો સામનો કરવા પડ્યો છે. આઇપીએલ ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સાથી ખેલાડી હરભજન સિંહે હવે માહીની ઉંમર પર કૉમેન્ટ કરી છે. પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે સૌથી પહેલા ધોનીને નિશાન પર લીધો હતો, અને હરભજન સિંહે તેનો સાથ આપ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં ધોની પોતાની ફિટનેસને લઇને સંઘર્ષ કરતો દેખાઇ રહ્યો હતો, ઇરફાન પઠાણે આ વાત પર નિશાન સાધતા કહ્યું હતુ- કેટલાકની ઉંમર માત્ર આંકડો જ છે, જ્યારે બીજા માટે તે બીજા માટે તે ટીમમાંથી કાઢવાનુ કારણ છે. હરભજન સિંહે પઠાણની આ વાત પર પુરેપુરી સહતમિ દર્શાવી છે. હરભજન સિંહે લખ્યું- ઇરફાન પઠાણ હું તમારી વાત સાથે 10000000 ટકા સહમત છું. ઉલ્લેખનીય છે કે હરભજનનુ નિશાન સાધવાનુ એટલા માટે પણ ચોંકાવનારુ છે કેમકે સ્ટાર સ્પિનર આઇપીએલમાં છેલ્લા બે વર્ષ ધોનીની આગેવાનીમાં જ રમ્યો છે. હરભજન સિંહ જોકે પર્સનલ કારણોથી આ સિઝનમાં ભાગ નથી લઇ રહ્યો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ

‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ

માર્ચમાં સગાઈ, જુલાઈમાં બધું ખતમ! પૃથ્વી શોએ મંગેતર આકૃતિ અગ્રવાલને આપ્યો દગો? ઈન્સ્ટા સ્ટોરીથી મચી બબાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે

Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન

Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી

Embed widget