શોધખોળ કરો

શશિ થરૂરે ક્યા ક્રિકેટરને ગણાવ્યો 'ભવિષ્યનો ધોની', ગૌતમ ગંભીરે અસહમત થઈને શું કહ્યું?

સંજૂ સેમસનની રાજસ્થાન માટે બેટિંગ જોઇને કોંગ્રેસ નેતા શશી થરૂર ચોંકી ગયા, તેમને સંજુ માટે કહી દીધુ કે તે ભારતનો બીજો આગામી ધોની બનશે. પરંતુ આ માટે ગૌતમ ગંભીર અસહમત હતો, અને તેને સંજૂ સેમસન એક બીજુ ખાસ ટ્વીટ કર્યુ હતુ

નવી દિલ્હીઃ આઇપીએલની 9મી મેચ ક્રિકેટ ફ્રેન્સ હંમેશા યાદ રાખશે, આ મેચમાં રાજસ્થાન રૉયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબને ચાર વિકેટથી હાર આપી દીધી. આમ તો જીતના કેટલાય હીરો રહ્યાં પરંતુ સૌથી વધુ પ્રસંશા થઇ રહી છે સંજૂ સેમસનની. સંજૂ સેમસને સતત રાજસ્થાન માટે બીજી મહત્વની ઇનિંગ રમી, જેના કારણે ટીમે સતત બીજી જીત નોંધાવી દીધી છે. આ બાજુ તેની પ્રસંશા કરવામાં આવી રહી છે, વળી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પણ તેની પ્રસંશા કરી રહ્યાં છે. સંજૂ સેમસનની રાજસ્થાન માટે બેટિંગ જોઇને કોંગ્રેસ નેતા શશી થરૂર ચોંકી ગયા, તેમને સંજુ માટે કહી દીધુ કે તે ભારતનો બીજો આગામી ધોની બનશે. પરંતુ આ માટે ગૌતમ ગંભીર અસહમત હતો, અને તેને સંજૂ સેમસન એક બીજુ ખાસ ટ્વીટ કર્યુ હતુ. ખરેખર, તેને ટ્વીટર પર લખ્યું- સંજૂ સેમસને કોઇના જેવા બનવાની જરૂર નથી, તેને ખુદની અલગ ઓળખ હશે. તે ભારતીય ક્રિકેટનો સંજૂ સેમસન હશે. આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું હતુ કે સંજૂ સેમસન ભારતનો નેક્સ્ટ મહેન્દ્ર સિંહ ધોની હશે.
ઉલ્લેખનીય છે કે રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચમાં સંજૂ સેમસને આક્રમક ઇનિંગ રમી, તેને 42 બૉલમાં તાબડતોડ બેટિંગ કરતા 85 રન ફટકારી દીધા હતા, તેને પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા. સંજૂ સેમસને 202.38ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગના કારણે રાજસ્થાન આટલા મોટો સ્કૉરનો પીછો કરીને જીત મેળવી શક્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
Gujarat Rain: રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ જળબંબાકારની સ્થિતિ, અનેક ગામો સંપર્ક વિહોણા
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
નવસારીમાં પૂરની વિકટ સ્થિતિ: પૂર્ણા,અંબિકા અને કાવેરીનું રોદ્ર રૂપ, અનેક ગામો બેટમાં ફેરવાયા, 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Today weather 24 July: 9 કલાકની અંદર 16 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 75 ની ઝડપે ફૂંકાશે પવન
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
Nasari Rain Photo: નવસારી વિસ્તારમાં મેઘ રાજાની તોફાની બેટિંગ, તસવીરોમાં જુઓ તારાજીના દ્રશ્યો
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
સોનમ વાંગચુકે 26 દિવસ પછી તોડ્યા ઉપવાસ, જાણો વડાપ્રધાન મોદીને શું કરી અપીલ?
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી સમીક્ષા બેઠક, તંત્રને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ
Embed widget