શોધખોળ કરો

IPL 2025 Points Table: ડબલ હેડર મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ઉલટફેર, PBKS એ નંબર-1 નો તાજ ગુમાવ્યો; CSKની હાલત પણ ખરાબ

IPL 2025 Points Table: શનિવારે IPL 2025 માં બે મેચ રમાઈ હતી. બપોરે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું. બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું.

IPL 2025 Points Table: શનિવારે IPL 2025 માં ડબલ હેડરની પહેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રનથી હરાવ્યું. આ મેચનો હીરો કેએલ રાહુલ હતો, જેણે 51 બોલમાં 77 રન બનાવ્યા હતા. બીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું, જેમાં જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી અને શ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો. આ બંને મેચમાં યજમાન ટીમનો પરાજય થયો હતો. દિલ્હી કેપિટલ્સ હવે પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે.

ચેપોક ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 183 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી. લક્ષ્યનો પીછો કરતી વખતે, ચેન્નાઈ સુપર કિંગ્સે 74 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ધોની ક્રીઝ પર આવ્યો ત્યારે CSK ને 56 બોલમાં 110 રનની જરૂર હતી. વિજય શંકરે 54 બોલમાં 69 રન બનાવ્યા, એમએસ ધોનીએ 30 રન બનાવ્યા પરંતુ આ માટે 26 બોલ રમ્યા. CSK લક્ષ્યથી 26 રન ઓછા પડી ગયું.

બીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા. મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં આ સૌથી વધુ IPL સ્કોર હતો. યશસ્વી જયસ્વાલે 67 અને રિયાન પરાગે અણનમ 43 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા, પંજાબ કિંગ્સે પહેલી જ ઓવરમાં તેમની 2 વિકેટ (પ્રિયંસ આર્ય અને શ્રેયસ ઐયર) ગુમાવી દીધી, તેઓ જોફ્રા આર્ચર દ્વારા આઉટ થયા. નેહલ વાઢેરાએ સૌથી વધુ 62 રન બનાવ્યા, પરંતુ તે પૂરતા ન હતા. પંજાબ કિંગ્સ ફક્ત ૧૫૫ રન બનાવી શક્યું અને રાજસ્થાન રોયલ્સે ૫૦ રનથી મેચ જીતી લીધી. આ સિઝનમાં પંજાબ કિંગ્સનો આ પહેલો પરાજય છે.

દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું 

આ જીત સાથે, દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. તેઓએ ત્રણેય મેચ જીતી છે, 6 પોઈન્ટ અને સારો નેટ રન રેટ (+1.257) સાથે. તે જ સમયે, પંજાબ કિંગ્સે નંબર 1નો તાજ ગુમાવ્યો છે, ટીમ પ્રથમથી ચોથા સ્થાને આવી ગઈ છે. આ સિઝનમાં તેની પહેલી હાર છે. હાલમાં ટીમના 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +0.074 છે.

CSK ની હાલત ખરાબ, RR ને ફાયદો થયો

રાજસ્થાન રોયલ્સે જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ઉપર કૂદકો માર્યો છે. ટીમ 9મા સ્થાનેથી 7મા સ્થાને પહોંચી ગઈ છે. આ તેની 4 મેચમાં બીજી જીત છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 8મા સ્થાનેથી 9મા સ્થાને સરકી ગયું છે. આ CSKનો 4માંથી ત્રીજો પરાજય છે.

ટોપ સ્ટોરી

ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ICC Chairman:આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો દબદબો યથાવત, જય શાહ બીજી વખત ICCના ચેરમેન બન્યા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Electric Vehicle Sales: પેટ્રૉલ-ડીઝલ છોડી EVs પર તૂટી પડ્યા ગ્રાહકો, Festive Salesમાં 69%નો ઉછાળો
Embed widget