શોધખોળ કરો
Advertisement
IPL Auction: સચિનના દીકરાને ખરીદવા કઈ ટીમોની છે નજર, જાણો શું છે કારણ
અર્જુને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે મુંબઈની જર્સીમાં જીમમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે આજે ગુરૂવારે બપારે પછી થનારી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલની ઊંચી બોલી લાગી શકે છે. સાથે સાથે ભારતના કેટલાક યુવા ક્રિકેટરો પર પણ સૌની નજર છે. જેમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર પર સૌની નજર છે.
અર્જુન તેંડુલકરે આ વર્ષે મુસ્તાક અલીએ ટી 20 ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે એમઆઈજી ક્રિકેટ ક્લબ તરથી રમતાં 31 બોલ પર અણનમ 77 રન બનાવ્યા હતા. ઉપરાંત 3 વિકેટ પણ ઝડપી હતી. અર્જુનની ઓલરાઉન્ડર ક્ષમતાને ધ્યાનમાં રાખી મુંબઈ, ચેન્નઈ, આરસીબી, કોલકાતા સહિતની ટીમો રસ દાખવી શકે છે.
અર્જુને તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે મુંબઈની જર્સીમાં જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો હતો. આ ફોટો સામે આવ્યા બાદ ફેન્સે તે આઈપીએલ 2021માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે તેવી અટકળો વહેતી થઈ હતી.
IPL Auction: આ ગુજરાતી ખેલાડી પર લાગી શકે છે 10 કરોડ રૂપિયાનો દાવ, ધોનીની હેલિકોપ્ટર સ્ટાઇલમાં સિક્સ મારી ટીમને પહોંચાડી હતી સેમી ફાઇનલમાં
IPL હરાજીઃ તોફાની બેટિંગ કરતા આ ‘શાહરૂખ ખાન’ને લેવા થશે પડાપડી, ધોનીની છે તેના પર નજર, જાણો ક્યાં કરી હતી સ્ફોટક બેટિંગ ?
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ જીતના હીરોને પહેલી બે ટેસ્ટમાં ના રમાડ્યો ને હવે પડતો મૂક્યો, BCCIનો વિચિત્ર નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement