શોધખોળ કરો

દુનિયાનો આ ખતરનાક બેટ્સમેન ફરીથી ક્રિકેટમાં કમબેક કરવા તૈયાર, ટી20માં કરશે રી-એન્ટ્રી, જાણો

રૉસ ટેલર બ્લેક કેપ્સ ટીમનો એક એવો ખેલાડી છે જેને ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ભારતને હરાવ્યુ હતુ

Ross Taylor T20 Comeback New Zealand: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રૉસ ટેલર ફરી એકવાર મેદાન પર વાપસી કરી શકે છે. તેને વર્ષની શરૂઆતમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી હતી, પરંતુ હવે તેને મેદાન પર વાપસીને કરવાના સંકેતો આપી દીધા છે. રૉસ ટેલર ટી20માં ખેલાડી કે કૉચ તરીકે વાપસી કરી શકે છે.  

રૉસ ટેલર બ્લેક કેપ્સ ટીમનો એક એવો ખેલાડી છે જેને ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ભારતને હરાવ્યુ હતુ. આ અઠવાડિયાની શરૂઆતમાં તેને ન્યૂઝીલેન્ડ ઓ્ડર ઓફ મેરિટ (સીએનજેડએમ) ની સાથે ક્વિન્સ બર્થડે સન્માનથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ શુક્રવારે જ્યારે રૉસ ટેલરને પુછવામાં આવ્યુ  કે તે કૉચિંગની ભૂમિકા માટે તૈયાર છે, તો તેને સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી. 

રૉસ ટેલરે જવાબમાં કહ્યું કે મને કૉચિંગ કરતા રમવાની ખુબ મજા આવે છે, જો મને કૉચિંગની જગ્યાએ રમવાનુ કહેવામાં આવશે તો હું હા પાડી દઇશ. હું જરૂર પડે તો રમવા માટે પણ તૈયાર છું. રૉસ ટેલર હાલમાં માઓરી ક્રિકેટમાં સામેલ છે, અને ક્રિકેટના મદેાન પર વાપસી માટે ટી20 લીગકમાં રમવાની શોધ કરી રહ્યો છે. હુ સમર સિઝનમાં સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ્સ સાથે રમવા માટે ઉત્સુક છું. કેટલીક ટૂર્નામેન્ટ છે જેને રમવા માટે મે સાઇન કરી છે, મને હજુ પણ રમવાનુ પસંદ છે. આના પરથી રૉસ ટેલરનુ  કહેવુ સ્પષ્ટ થાય છે કે તે હજુ પણ ક્રિકેટના ટી20 ફોર્મેટમાં વાપસી કરવા માટે તૈયાર છે. 

આ પણ વાંચો......

અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત

Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?

શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget